Exam Questions

65. જે રાજ્ય “R”માં ગરીબી રેખાની ઉપર રહેલા પુરુષોની સંખ્યા 1.9 મિલિયન હોય, તો રાજ્ય “R”ની કુલ વસ્તી કેટલી હશે?

A. 1, 8, 15, 22, 29

B. 2, 9, 16, 23, 30

C. 3, 10, 17, 24

D. 4, 11, 18, 25

Answer: (D) 4, 11, 18, 25

66. P એક દિવાલ 24 દિવસમાં અને () તે દિવાલ 30 દિવસમાં બાંધી શકે છે. P કામ શરૂ કરે છે અને 6 દિવસ પછી તેની સાથે Q જોડાય છે; તેઓ 3 દિવસ સાથે કામ કરે છે અને પછી) કામ છોડે છે. તો દિવાલનો બાકીનો ભાગ P એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે?

A. 12

B. 11

C. 14

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

67. એક 10 સેમીના ચોરસ કાગળમાંથી, તેના ચારેય ખૂણાઓ પરથી 2 સેમીના ચોરસ કાપવામાં આવે છે. બાકીના કાગળને વાળીને એક લંબઘન બનાવવામાં આવે છે. તો આ રીતે બનેલા લંબઘનનું ઘનફળ કેટલું થશે?

A. 64 ઘન સેમી

B. 72 ઘન સેમી

C. 96 ઘન સેમી

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (B) 72 ઘન સેમી

68. જો રાજ્ય “S”ની વસ્તી 7 મિલિયન હોય એવું જાણમાં હોય તો, રાજ્ય “S”માં ગરીબી રેખાની ઉપર રહેલી સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે?

A. 3 મિલિયન

B. 2.83 મિલિયન

C. 2.43 મિલિયન

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (C) 2.43 મિલિયન

69. જે રાજ્ય “R”માં ગરીબી રેખાની ઉપર રહેલા પુરુષોની સંખ્યા 1.9 મિલિયન હોય, તો રાજ્ય “R”ની કુલ વસ્તી કેટલી હશે?

A. 4.5 મિલિયન

B. 4.85 મિલિયન

C. 5.35 મિલિયન

D. 6.25 મિલિયન

Answer: (D) 6.25 મિલિયન

70. રાજ્ય “P” માટે ગરીબી રેખાની નીચે રહેલી સ્ત્રીઓની સંખ્યા 2.1 મિલિયન હોય તો, રાજ્ય “P” માટે ગરીબી રેખાની ઉપર રહેલા પુરુષોની સંખ્યા કેટલી હશે?

A. 2.3 મિલિયન

B. 3.3 મિલિયન

C. 4.4 મિલિયન

D. 6.6 મિલિયન

Answer: (B) 3.3 મિલિયન

71. જો રાજ્ય ‘Q’ માટે ગરીબી રેખાની નીચે રહેલા પુરુષોની સંખ્યા 2.4 મિલિયન હોય અને રાજ્ય “T” માટે તે 6 મિલિયન હોય તો, રાજ્યો “O” અને ‘T” ની કુલ વસ્તીનો ગુણોત્તર કેટલો થશે?

A. 2:5

B. 2:7

C. 3:7

D. 4:9

Answer: (A) 2:5

72. એક ત્રિકોણના વેધનો ગુણોત્તર 2:3:4 છે. જો તે ત્રિકોણની પરિમિતી 91 સેમી હોય, તો તે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ (સે.મી.માં) કેટલા હશે?

A. 41, 26, 24

B. 42, 28, 21

C. 44, 27, 20

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (B) 42, 28, 21