513. 6 મિત્રો P, Q. R. S, T અને V એક ષટ્કોણીય ટેબલના 6 ખૂણા પર બેઠા છે. PVની ડાબી તરફ બીજા સ્થાને છે. ) એ R અને S નો પડોશી છે. T એS ની ડાબી તરફ બીજા સ્થાને છે. 096. V ની જમણી તરફ ત્રીજા સ્થાને કોણ છે ?
514. Q ની બરાબર સામે કોણ બેઠું છે?
515. J એ Fનો પુત્ર છે. T એ F નો પતિ છે. R અને S એTના અનુક્રમે એકમાત્ર ભાઈ અને પુત્રી છે. J અને S ની માસી Q છે. તો R નો J સાથે કયો સંબંધ છે ?
516. એક ગોળી એક ચોક્કસ બિંદુથી ટારગેટ પર લાગે તેની સંભાવના 3/4 છે. જો આવી 5 ગોળી એક સાથે તે જ બિંદુથી ટારગેટ પર છોડવામાં આવે તો તે ટારગેટ વિંધાય તેની સંભાવના કેટલી?
517. EFGH એક ચક્રિય ચતુષ્કોણ છે જેમાં EF એ વર્તુળનો વ્યાસ છે. જો / GEF = 48° હોય તો Z EHG નું મૂલ્ય કેટલું થશે?
518. 8, 12, 16 અને 20 વડે ભાગી શકાય અને પાંચ (5) શેષ (Remainder) રહે તેવી સૌથી નાની સંખ્યા કઇ છે ?
519. ત્રણ વ્યક્તિઓની સરેરાશ ઉંમર 45 વર્ષ છે. જો તેઓની ઉંમર 3:5:7 ના પ્રમાણમાં હોય તો સૌથી જુવાન વ્યક્તિની ઉમર કેટલી હશે?
520. 20, 25, 30.......... 140 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ હશે?