Exam Questions

33. x : y = 3 : 4, dù x²y + xy²: x² + નુ મુલ્ય કેટ્લુ થશે ?

A. 13: 12

B. 12:13

C. 21:31

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B)12:13

34. 1863, 1461 અને 1266 નો ગુ.સા.અ. કેટલો થશે ?

A. 3

B. 9

C. 21

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 3

35. બે મિત્રો P અને Q ને 18 દિવસમાં એક કામ કરવા રોકવામાં આવે છે. જો P એ Q કરતાં બમણો કાર્યક્ષમ હોય, તો Q એકલો તે કામ કેટલા દિવસમાં કરશે ?

A. 54 દિવસ

B. 42 દિવસ

C. 66 દિવસ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 54 દિવસ

36. રેલ્વે ટ્રેક પાસે ઉભેલ એક વ્યક્તિ એક ટ્રેનને પોતાને 80 સેકન્ડમાં પસાર કરતી જુએ છે, પરંતુ 180 મીટર લાંબા પુલને પસાર કરતાં તે જ ટ્રેનને 200 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની ઝડપ કેટલી હશે?

A. 1.2 મીટર/સેકન્ડ

B. 1.8 મીટર/સેકન્ડ

C. 2.1 મીટર/સેકન્ડ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

37. રૂા.1550 નો એક ભાગ 5%ના દરે અને બાકીનો ભાગ 8%ના દરે સાદા વ્યાજે ધીરવામાં આવે છે. 3 વર્ષ પછી કુલ વ્યાજ રૂા. 300 મળે છે. તો 5% અને 8% ના દરે ધીરેલ નાણાંનો ગુણોત્તર કેટલો થશે ?

A. 5:8

B. 6:7

C. 16:15

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 16:15

38. à 3-√5+12-√5 = 17.88, तो √80 + √65 નુ મુલ્ય કેટ્લુ થશે ?

A. 22.35

B. 20.45

C. 21.66

D. 13.45

Answer: (A) 22.35

39. 1 થી 70 વચ્ચેની સંખ્યાઓમાં એકમના સ્થાને 1 અથવા 9 હોય તેવી સંખ્યાઓની ટકાવારી કેટલી હશે ?

A. 15%

B. 18%

C. 20%

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 20%

40. હાલમાં, M અને N ની ઉંમરનો ગુણોત્તર 4 : 3 છે. 6 વર્ષ પછી, M ની ઉંમર 26 વર્ષ થશે. તો N ની હાલની ઉંમર કેટલું હશે?

A. 12 વર્ષ

B. 15 વર્ષ

C. 18 વર્ષ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: ઉપરોક્ત પૈકી કોઈ નહીંઉપરોક્ત પૈકી કોઈ નહીં
Description:(B) 15 વર્ષ