Exam Questions

561. P એક કામ 18 કલાકમાં જ્યારે તે કામ 24 કલાકમાં પુરૂં કરી શકે છે. જો બંનેને સાથે તે કામ સોંપવામાં આવે તો તે કામ કેટલા કલાકમાં પુરૂં થશે?

A. 21 કલાક

B. 72/7 કલાક

C. 78/7 કલાક

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) 72/7 કલાક

562. એક રકમને 2 વર્ષ માટે 8% ના ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવાથી વ્યાજ તરીકે રૂા. 13312 પ્રાપ્ત થાય છે. તો તે રકમ કેટલી હશે?

A. ३८. 80000

B. ३८. 84000

C. ३८. 56000

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A)३८. 80000

563. 0.0961 નું વર્ગમૂળ કેટલું થશે ?

A. 0.31

B. 0.031

C. 0.0031

D. 1/31

Answer: (A) 0.31

564. P અને એક બિઝનેસમાં 3 : 2 ના પ્રમાણમાં રોકાણ કરે છે. જો નફાના 5% દાન પેટે જતા હોય અને P નો હિસ્સો રૂા. 855 હોય તો કુલ નફો કેટલો હશે ?

A. ३. 1500

B. ३८. 1650

C. ३८. 1750

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) ३. 1500

565. ગણ P = {0, 1, 3} ના ઉપગણોની સંખ્યા કેટલી હશે?

A. 3

B. 6

C. 8

D. 9

Answer: (C) 8

566. 5 અને 6 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બે કાંટા એકબીજાથી 3 મિનિટ દૂર હશે?

A. 5.21 કલાકે

B. 5.24 કલાકે

C. 5.30 કલાકે

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) 5.24 કલાકે

567. X મૂળ સ્થાનથી પશ્ચિમ દિશા તરફ 250 મીટર ચાલે છે, ત્યારબાદ તે પોતાની જમણી તરફ ફરી 100 મીટર ચાલે છે, તો તેનું મૂળ સ્થાનથી લઘુત્તમ અંતર કેટલું હશે?

A. 30/29 મીટર

B. 50/29 મીટર

C. 29/50 મીટર

D. 350 મીટર

Answer: (B) 50/29 મીટર

568. જો 8 ફેબ્રુઆરી, 2005 ના દિવસે મંગળવાર હોય તો 8 ફેબ્રુઆરી, 2004 ના દિવસે કયો વાર હશે?

1. રવિવાર

2. સોમવાર

3. મંગળવાર

4. બુધવાર

A. રવિવાર

B. સોમવાર

C. મંગળવાર

D. બુધવાર

Answer: (A) રવિવાર