505. નીચે પૈકી કોના વિષયો અને R ના વિષયો સમાન છે (ફજરિયાત અને વૈકલ્પિક વિષય એકસરખા હોય તે જરૂરી નથી)?
506. નીચે પૈકી કયા જૂથના વૈકલ્પિક વિષય સમાન છે?
507. નીચે પૈકી કયા જૂથનો ફરજિયાત વિષય ભૂગોળ છે ?
508. આજથી ત્રણ વર્ષ પહેલા અનુરાધાની ઉમર શર્મિષ્ઠાની ઉમર કરતાં ત્રણ ગણી હતી તથા આજથી ત્રણ વર્ષ પછી અનુરાધાની ઉમર શર્મિષ્ઠાની ઉમર કરતાં બમણી હશે. તો તે બન્નેની આજની ઉમરનો સરવાળો કેટલો હશે?
509. એક ચોરસનું ક્ષેત્રફળ 1600 ચો.મી. છે. તો તેની દરેક બાજુના મધ્યબિંદુઓને જોડવાથી બનતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે?
510. એક ટાંકીની લંબાઈ 2.5 મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઉંડાઈ 1.5 મીટર હોય તો તેમાં કેટલું પાણી સમાશે?
511. એક પેન 60% નફા સાથે વેચવાથી તેની મૂળ કિંમતના 1/3 કરતાં રૂા. 38 વધારે મળે છે. તો પેનની મૂળ કિંમત કેટલી હશે?
512. કેટલીક ઘડિયાળ પેન્સિલ છે. 2. બધી ઘડિયાળ ટેબલ છે. તારણો: 1. બધા ટેબલ ઘડિયાળ છે. 2. કેટલાક ટેબલ પેન્સિલ છે.