Exam Questions

185. નીચે પૈકી કોણ મુસાફરી માટે બાઈકનો ઉપયોગ કરે છે?

A. T

B. S

C. Q

D. U

Answer: (A)T

186. S નીચે પૈકી કયા શહેરમાં કામ કરે છે?

A. ચેન્નાઈ

B. મુંબઈ

C. કોલકતા

D. નવી દિલ્હી

Answer: (D) નવી દિલ્હી

187. નીચે પૈકી કયું જોડકું સાચું છે?

A. Q - પટના – કાર

B. S – નવી દિલ્હી – શીપ

C. V – મુંબઈ - બસ

D. U – ચંડીગઢ – ટ્રેન

Answer: (D) U – ચંડીગઢ – ટ્રેન

188. V મુસાફરી માટે નીચે પૈકી ક્યા પ્રકારનો ઉપયોગ કરે છે?

A. ટ્રેન

B. સાઇકલ

C. શીપ

D. બસ

Answer: (A) ટ્રેન

189. એક પદાર્થનું વજન, ગ્રહ P ના કેન્દ્રથી તેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો P ની ત્રિજ્યા 4000 કિમી હોય, તો 200 કિગ્રા પદાર્થનું ગ્રહ P ની સપાટીથી 1000 કિમીના અંતરે કેટલું વજન થશે?

A. 256 કિગ્રા

B. 3200 કિગ્રા

C. 128 કિગ્રા

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) 128 કિગ્રા

190. એક વ્યક્તિ રૂા. 32,445 ચક્રવૃધ્ધિ વ્યાજે ઉછીના લે છે અને ત્રણ સરખા, અર્ધવાર્ષિક હપ્તાઓમાં તે પરત કરે છે. 1 જો વ્યાજનો ६२ 13 % પ્રતિ વર્ષ હોય તથા, વ્યાજ જો દર છ મહિને ગણાતું હોય, તો કુલ કેટલું વ્યાજ ચૂકવ્યું હશે?

A. ३८. 4,281

B. ३८. 5,014

C. ३८.4,419

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) ३८.4,419

191. એક ચોક્કસ રકમ પર 23 મહિના માટે 7% ના વાર્ષિક દરે મળતું સાદું વ્યાજ, તે જ રકમ પર 7% ના દરે 19 મહિનાના સાદાવ્યાજ કરતાં રૂા. 672 જેટલું વધુ છે. તો તે રકમ કઈ હશે?

A. ३८. 28600

B. ३८.28880

C. ३८. 26880

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

192. X Y અને Z વચ્ચે રૂ. 117 ને 1/2 : 1/3 : 1/4 ના ગુણોત્તરમાં વહેંચવાને બદલે, સરતચૂકથી 2 : 3 : 4 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. તો કોને મહત્તમ લાભ થશે અને કેટલો?

A. X, ३८. 28

B. Z, ३८. 25

C. Y, ३८. 20

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) Z, ३८. 25