385. એક સાંકેતિક ભાષામાં “ENGINEERING” નો સંકેત '51771117551911177' છે તો તે જ ભાષામાં “SCIENCE" નો સંકેત કયો થશે?
386. જો x> 0 અને √86.49 + √5 + x = 12.3 હોય તો,x નું મૂલ્ય કેટલું થશે?
387. જો તમે એક સ્વાસ્થ્ય માટે ચાલનારા હશો, તો તમને એક હેલ્થ જીમમાં જવાની જરૂર નથી. તમારે કસરત માટે કોઈ સાધનોની પણ જરૂર નથી. તમારે એક આરામદાયક એથ્લેટિક શૂઝની જરૂર છે. ઉપરનો અનુચ્છેદ નીચે પૈકી કયા વિધાનનું સમર્થન કરે છે?
388. એક સાંકેતિક ભાષામાં "BUILDING”નો સંકેત “CEJJHMOV” હોય તો “FURNITURE”નો સંકેત તે જ ભાષામાં કયો હશે?
389. એક ચોક્કસ વર્ષમાં, જાન્યુઆરી મહિનામાં બરાબર 4 ગુરુવાર અને 4 રવિવાર છે. તો તે વર્ષમાં 1લી જાન્યુઆરીએ કયો વાર હશે?
390. નીચેની શ્રેણીમાં આગામી સંખ્યા કઈ હશે? -3,7,-19, 79, ?
391. એક ચોરસ કાગળને તેની લંબાઈ પર વાળી નળાકાર બનાવવામાં આવે છે. તો તે નળાકારની પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુનો ગુણોત્તર કેટલો થશે?
392. જેની પાયાની ત્રિજ્યા r હોય એવા ત્રણ સમાન શંકુ પૈકીનો દરેક બીજા બે ને સ્પર્શે તે રીતે મૂક્યા છે. તો તેમના શિરોબિંદુઓમાંથી દોરેલા વર્તુળની ત્રિજ્યા