Exam Questions

353. જો 3 √5 + √125 = 17.88 હોય તો √80 + 16 √5 નું મૂલ્ય કેટલું થશે ?

A. 44.7

B. 53.42

C. 56.6

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 44.7

354. એક લંબચોરસ પ્લોટની લંબાઈ 30% વધારવામાં આવે છે અને તેની પહોળાઈ 20% ઘટાડવામાં આવે છે. તો નવા લંબચોરસ અને મૂળ લંબચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે?

A. 26:23

B. 26:25

C. 13:10 I) કેટલાક પોપટ ઘુવડ છે.

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) 26:25

355. એક 3.78 મીટર લાંબા અને 5.25 મીટર પહોળા વરંડાને એક સરખા કદની ચોરસ લાદીઓથી જડવાનો રહે છે. તો આ માટે સૌથી મોટા કેટલા કદની લાદીઓનો ઉપયોગ થશે?

A. 14 સેમી

B. 21 સેમી

C. 28 સેમી

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) 21 સેમી

356. બે પાઈપ P અને () એક ટાંકી 15 મિનિટ અને 20 મિનિટમાં અનુક્રમે ભરી શકે છે. બંને પાઈપ એકસાથે ખોલવામાં આવે છે, પરંતુ 4 મિનિટ પછી પાઇપ P બંધ કરવામાં આવે છે. તો ટાંકી ભરવા કુલ કેટલો સમય લાગશે ?

A. 14 મિનિટ 20 સેકન્ડ

B. 16 મિનિટ 40 સેકન્ડ

C. 18 મિનિટ 40 સેકન્ડ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

357. ગોલકનું ઘનફળ તેની ત્રિજ્યાના ઘનને ચલે છે. 1 1/2 2 અને 2 1/2 મીટર વ્યાસના ત્રણ નક્કર ગોલકને પીગાળીને એક નવો નક્કર ગોલક બનાવવામાં આવે છે. તો આ નવા ગોલકનો કેટલો હશે?

A. 2.5 મીટર

B. 3 મીટર

C. 3.5 મીટર

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (B) 3 મીટર

358. જો x અને y ધન પૂર્ણાંકો હોય અને x + y + xy = 5 હોય તો, x + y નું મૂલ્ય કેટલું થશે?

A. 14

B. 16

C. 18

D. 20

Answer: (A) 14

359. એક કંપનીમાં તેનો પ્રત્યેક કર્મચારી જુનિયર અથવા સિનિયર તરીકે નિયુક્ત કરેલ છે. એક સિનિયર હેઠળ બરાબર 3 જુનિયર કામ કરે એવી તેની નીતિ છે. આ કંપનીમાં શરુઆતમાં 36 કર્મચારીઓ હતા. હવે જો એક સિનિયર કંપની છોડી દે અને 5 જુનિયરને સિનિયર તરીકે બઢતી મળે તો તેની નીતિને જાળવી રાખવા કંપનીએ કેટલા નવા જુનિયર કર્મચારીઓની ભરતી કરવી પડશે? 212 213

A. 10

B. 13

C. 17

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (C) 17

360. એક સાંકેતિક ભાષામાં 'how many goals scored' ને '5379' તરીકે લખાય છે., 'many more matches' ને '982' તરીકે લખાય છે અને “he scored five' ને '163' તરીકે લખાય છે. તો આ સંકેતમાં goals” કઈ રીતે લખાશે?

A. 3

B. 5 અથવા 7

C. 6

D. માહિતી અપૂરતી છે

Answer: (B) 5 અથવા 7