Exam Questions

409. એક ઘંટ દર 18 મિનિટે વાગે છે, બીજો ઘંટ દર 24 મિનિટે વાગે, ત્રીજો ઘંટ દર 32 મિનિટે વાગે છે. જો ત્રણેય ઘંટ એક સરખા સમયે સવારે 8 વાગે વાગતા હોય તો અન્ય કયા સમયે તે એક સાથે વાગશે ?

A. 12:40 કલાકે

B. 12:48 કલાકે

C. 12:56 કલાકે

D. 13:04 કલાકે

Answer: (B) 12:48 કલાકે

410. પાંચ વ્યક્તિઓ લક્ષ્ય ઉપર અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડના અંતરાલો સાથે ગોળીઓ છોડે છે. એક કલાકમાં તેઓ એક સાથે .......... લક્ષ્ય ७५२ ગોળીઓ છોડેએ.

A. 6

B. 8

C. 7

D. 9

Answer: (C) 7

411. એક શાળાના વિદ્યાર્થીઓને તેમના એકંદર શૈક્ષણિક પ્રદર્શન માટે સાત રોકડ ઈનામ આપવા માટે રૂા. 700 ની રકમનો ઉપયોગ કરવાનો છે. જો દરેક ઈનામ તેના અગાઉના ઈનામ કરતાં રૂા. 20 ઓછું હોય તો ઈનામનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હશે?

A. ३1.40

B. ३८. 30

C. ३1.60

D. ३८.80

Answer: (A) ३1.40

412. 45 વિદ્યાર્થીઓના વર્ગમાં એક છોકરો 20મા ક્રમે આવ્યો. જ્યારે બે છોકરાઓ જોડાયા ત્યારે તેનો ક્રમ 1 જેટલો ઘટયો. અંતિમ છેડાથી તેનો નવા ક્રમ કયો હશે ?

A. 25 મો

B. 26 મો

C. 27 મો

D. 28 મો

Answer: (C) 27 મો

413. એક જગ્યા માટેની 120 અરજીઓ પૈકી 70 પૂરૂષો છે અને 80 ડ્રાઇવરનું લાઈસન્સ ધરાવે છે. ડ્રાઇવરનું લાયસન્સ ધરાવતા પૂરૂષોની ઓછામાં ઓછી સંખ્યા થી વધુમાં વધુ સંખ્યા વચ્ચેનો ગુણોત્તર શું છે?

A. 1 થી 2

B. 2 થી 3

C. 3 થી 7

D. 5 થી 7

Answer: (C) 3 થી 7

414. બે સંખ્યાઓ X અને Y સંખ્યા ત્રીજી સંખ્યા Z થી અનુક્રમે 20% અને 28% ઓછી છે. 4 સંખ્યા X સંખ્યા કરતાં કેટલા ટકા જેટલી ઓછી છે ?

A. 12%

B. 10%

C. 9%

D. 8%

Answer: (B) 10%

415. એક વ્યક્તિ ઉત્તર તરફ 12 કિમી ચાલે છે, ત્યારબાદ પૂર્વ તરફ 15 કિ.મી, ત્યારબાદ પશ્ચિમ તરફ 19 કિ.મી અને ત્યારબાદ દક્ષિણ તરફ 15 કિ.મી ચાલે છે. તે તેના પ્રારંભિક બિંદુથી કેટલી દુર હશે?

A. 5 કિ.મી

B. 9 કિ.મી

C. 61 કિ.મી

D. 37 કિ.મી

Answer: (A) 5 કિ.મી

416. નીચેના વાક્યો ચકાસો. 1. પ્રકરણ-2 ભારતનું સંવિધાનમાં લોક સેવા આયોગ અંગેની જોગવાઈ દર્શાવેલ છે. 2. લોક સેવા આયોગમાં સભ્ય વધુમાં વધુ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમરના થાય ત્યાં સુધી ફરજ બજાવી શકશે. 3. લોક સેવાના કાર્યો બાબતની જોગવાઈ ભારતનાં બંધારણની કલમ 325 હેઠળ કરવામાં આવેલ છે.

A. 1, 2 અને 3 યોગ્ય છે

B. 1 અને 3 યોગ્ય છે

C. 2 અને 3 યોગ્ય છે

D. 1 અને 2 યોગ્ય છે

Answer: (D) 1 અને 2 યોગ્ય છે