225. નીચે પૈકી કયું વિધાન / કયા વિધાનો નિશ્ચિતપણે સાચું છે/ સાચા છે ?
226. તું અને નિકલ ધાતુઓને અનુક્રમે 27 અને 711ના મિશ્રણમાં એકત્ર કરી બનાવવામાં આવેલુંઓ છે. જો આ બે મિશ્રધાતુઓને સરખા પ્રમાણમાં ઓગાળી એક ત્રીજી મિશ્રધાતુ Z બનાવવામાં આવે તો, Z માં નિકલ અને તાંબાનું પ્રમાણ કેટલું હશે?
227. નીચેના વિધાનો ધ્યાને લો:
228. à 2x=3=122 તો 1-1 zy =
229. 1 જુલાઈ, 1901 ના રોજ કયોMaruGujar 149. P, Q અને R એક ધંધામાં અનુક્રમે રૂા. 40000, રૂા. 50000 અને રૂા. 60000 નું રોકાણ કરે છે. P ધંધાના સંચાલન માટે નફાનો 25% ભાગ મેળવે છે. બાકીનો નફો P, Q અને R વચ્ચે તેમના રોકાણના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો કોઈ ચોક્કસ વર્ષમાં, P ને Q અને R એ મેળવેલ કુલ રકમ કરતા P ને રૂા. 2000 ઓછા મળે, તો તે વર્ષમાં કુલ નફો કેટલો થયો હશે? વાર હતો ?
230. શિરીનની ઉમર 12 વર્ષ છે. ત્રણ વર્ષથી તે તેના માતાપિતા પાસે કૂતરાની માંગણી કરે છે. તેના માતાપિતાએ તેને કહ્યું છે કે કૂતરો એપાર્ટમેન્ટમાં ખૂશ નહિ રહે એમ તેઓ માને છે, પરંતુ તેઓએ તેને પક્ષી રાખવાની પરવાનગી આપી છે. શિરીન હજી નક્કી નથી કરી શકી કે કયા પ્રકારનું પક્ષી તેને રાખવું ગમશે. કયું વિધાન આપેલી માહિતી પરથી નિશ્ચિત રૂપે સત્ય છે?
231. y=(x+b) y = 6 જયારે x = 13, y = 9 જયારે.x = 46, તો ની કીમત કેટલી ?
232. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર શહેરો રસ્તાના નેટવર્કથી જોડાયેલા છે. કોઈ એક શહેરથી શરૂ કરીને એક જ રસ્તા પર એકથી વધુ વાર પ્રવાસ કર્યા વગર તે જ શહેરમાં કેટલી રીતે પરત ફરી શકાય?