Exam Questions

289. P એT ની પૂર્વ તરફ હોય, T એJ ની ઉત્તર તરફ હોય, તથા M એ.J ની દક્ષિણ તરફ હોય તો M એ P થી કઈ દિશામાં છે ?

A. ઉત્તર-પૂર્વ

B. ઉત્તર

C. પશ્ચિમ

D. દક્ષિણ-પશ્ચિમ

Answer: (D) દક્ષિણ-પશ્ચિમ

290. એક ગુપ્ત (Code) ભાષામાં MARCH ને OCTEJ તરીકે લખવામાં આવે છે. આ સંજોગોમાં RETURN ને કઈ રીતે લખવામાં આવશે?

A. TFUVSM

B. JGVWTP

C. QGSTOM

D. TGRVSO

Answer: (B) JGVWTP

291. 10 ચોરસ મીટર કપડામાંથી 25 સેમી x 25 સેમી ના કેટલા નેપકીન બનાવી શકાય?

A. 160 નેપકીન

B. 1,600 નેપકીન

C. 16,000 નેપકીન

D. 1,60,000 નેપકીન

Answer: (B) 1,600 નેપકીન

292. એક ટાંકીમાં 180 લીટર પાણી ભરવાથી 60% ટાંકી ભરાય છે. આ સંજોગોમાં પૂર્ણ ટાંકી ભરવા માટે કેટલુ વધારાનું પાણી જરૂર છે ?

A. 300 લીટર

B. 180 લીટર

C. 150 લીટર

D. 120 લીટર

Answer: (D) 120 લીટર

293. 42 માણસો એક કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. આ સંજોગોમાં જો આ કામ પાંચ દિવસમાં પૂર્ણ કરવાનું હોય તો કેટલા માણસો કામ ઉપર લગાડવા જરૂરી છે?

A. 84 માણસો

B. 126 માણસો

C. 210 માણસો

D. 168 માણસો

Answer: (A) 84 માણસો

294. એક ટાંકીમાં ત્રણ નળ છે. પ્રથમ નળથી 120 મીનીટમાં બીજા નળથી 150 મીનીટમા અને ત્રીજું નળથી 200 મીનીટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળો એકી સાથે ચાલુ કરવામા આવે તો ટાંકી કેટલી મિનિટમાં ટાંકી ભરાય ?

A. 80 મિનિટ

B. 60 મિનિટ

C. 50 મિનિટ

D. 40 મિનિટ

Answer: (C) 50 મિનિટ

295. 180 મીટર લાંબી ગાડી 140 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકંડમાં પસાર કરે છે તો ગાડીની જડપ કેટલી હશે?

A. 120 કિમી/કલાક

B. 132 કિમી/કલાક

C. 144 કિમી/કલાક

D. 160 કિમી/કલાક

Answer: (C) 144 કિમી/કલાક

296. જો 2x + 5y = 19 અને y-3x = −3 હોય તોx ની કિંમત કેટલી થશે?

A. 1

B. 2

C. 3

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) 2