Exam Questions

329. A, B, D, G,………… ખાલી જગ્યા પુરો.

A. 1

B. j

C. k

D. l

Answer: (C) K

330. 270 મીટર લાંબી ટ્રેન, 120 કિમી/કલાકની ઝડપથી જાય છે અને 80 કિમી/કલાકની ઝડપે સામેથી આવતી ટ્રેનને 9 સેકંડમાં પસાર કરે છે. તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હશે?

A. 160 મીટર

B. 175 મીટર

C. 200 મીટર

D. 230 મીટર

Answer: (D) 230 મીટર

331. એક ટેબલ રૂા. 18,700માં વેચવાથી વેચાણ કરનારને 15% ખોટ જાય છે. જો તેને 15% નફો મેળવવો હોય તો તે ટેબલ કેટલામાં વેચવું જોઈએ?

A. રૂા. 21,000

B. રૂા. 22,500

C. રૂા. 25,300

D. રૂા. 28,300

Answer: (C) રૂા. 25,300

332. A અને B ને કુલ મજૂરી પેટે રૂા. 5,500 આપવામાં આવે છે. A ને B ને ચૂકવેલ મજૂરી કરતા 20% વધારે મજૂરી ચૂકવાય છે. આ સંજોગોમાં B ને કેટલી મજૂરી ચૂકવાયેલ હશે?

A. 200

B. 250

C. 300

D. 350

Answer: (B) 250

333. એક વર્ગના 16 વિદ્યાર્થીનું સરેરાશ વજન 50.25 કિ.ગ્રા. છે, અને 8 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 45.15 કિ.ગ્રા. છે. આ સંજોગોમાં બધાજ વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું હશે?

A. 47.55 કિ.ગ્રા.

B. 48.00 કિ.ગ્રા.

C. 48.55 કિ.ગ્રા.

D. 49.25 કિ.ગ્રા.

Answer: (C) 48.55 કિ.ગ્રા.

334. એક ઈંટ 25 સે.મી. × 11.25 સે.મી. x 6 સે.મી.ની છે. જો 8 મીટર 6 મીટર x 22.5 સે.મી. ભીંત ચણવાની હોય તો કેટલી ઈંટોની જરૂર પડશે? 136 18

A. 5600 ઈંટો

B. 6000 ઈંટો

C. 6400 ઈંટો

D. 7200 ઈંટો

Answer: (C) 6400 ઈંટો

335. એક મંદિરમાં 6 ઘંટડીઓ દર 2, 4, 6, 8 અને 10 સેકંડના અંતરે વાગે છે, આ સંજોગોમાં પ્રથમ વખત વાગવાની સાથે, 30 મીનીટમાં બધીજ ઘંટડીઓ એકી સાથે કેટલી વખત વાગશે ?

A. 4

B. 8

C. 12

D. 16

Answer: (D) 16

336. એક ફેકટરી દરરોજ 8 કલાક કાર્ય કરે છે અને અઠવાડીયામાં 5 દિવસ કાર્યવંત છે. A વ્યકિતને કલાકના, સામાન્ય કામ માટે રૂા. 2.40 અને ઓવરટાઈમ માટે રૂા. 3.20 મળે છે. જો તેણે 4 અઠવાડીયા કામ કરેલ હોય અને રૂા. 432 મળે, તો તેણે કેટલા કલાક કામ કરેલ હશે?

A. 160 કલાક

B. 175 કલાક

C. 190 કલાક

D. 200 કલાક

Answer: (B) 175 કલાક