257. એક શહેરની વસ્તીમાં વાર્ષિક 4%નો વધારો થાય છે, પરંતુ સ્થળાંતરને કારણે વાર્ષિક % ટકા ઘટાડો થાય છે, તો ત્રણ વર્ષમાં કેટલા ટકા વધારો થશે ?
258. 345+25×0.80-111 =?
259. નીચેના સમીકરણમાં બંને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા મૂકવાની થશે ? 1776 111 ?
260. પ્રાકૃતિક સંખ્યા 40 ને રોમન સંખ્યામાં. તરીકે દર્શાવી શકાય.
261. એક વસ્તુની વેચાણ કિંમત વેચાણવેરા સાથે રૂા. 616 છે. વેચાણ વેરા નો દર 10% છે. જો વેપારીએ 12%નો નફો કર્યો હોય તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે?
262. રોહન A (એ) થી B (બી) વચ્ચેનું અંતર જતી વખતે ચાલીને તથા પાછા ફરતી વખતે સાઈકલ પર 40 મિનિટમાં કાપે છે. જો તે A થી B વચ્ચેનું અંતર આવતી તથા જતી વખતે ચાલીને કાપે તો 60 મિનિટ લાગતી હોય તો, આ અંતર જતી તથા આવતી વખતે સાઈકલ પર કેટલો સમય લાગશે?
263. એક વ્યક્તિ રૂા. 16,000ની કિંમતે ટી.વી. ખરીદે છે. તે તાત્કાલિક રૂા. 4,000 ચૂકવે છે અને બાકીની રકમ 15 મહિનામાં વાર્ષિક 12%ના સાદા વ્યાજથી ચૂકવે છે. તો તેણે ટી.વી. પેટે કુલ કેટલી રકમ ચૂકવી હશે?
264. એક મીટર પહોળાઈના 3 મીટર લાંબા કાપડમાંથી 2000 ચો.સે.મી.ના કેટલા રૂમાલ બનશે?