537. સુરેશ એક રકમ 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે 10% ના દરે મૂકે છે. જો 3 વર્ષ બાદ તેને કુલ વ્યાજ રૂા. 4,965 મળે તો તેણે કેટલી રકમ વ્યાજે મૂકી હશે?
538. જો એક વાહન 150 કિ.મી./કલાકની ઝડપે એક શહેરથી બીજા શહેરનું અંતર 36 મિનિટમાં કાપે છે. તો તે બે શહેરો વચ્ચેનું અંતર કેટલું હશે?
539. જો 2x + 5y = 19 અને y-3x=−3 હોય તોy ની કિંમત કેટલી થશે?
540. 0.3018+0.003 = ……………..
541. (202+5)=...............
542. 140ના 70% = ……………..
543. એક બાઈક પ્રતિ કલાક 70 કિ.મી.ની ઝડપે જાય છે, તો આ કારની પ્રતિ મીટર/સેકન્ડ કેટલી ઝડપ છે?
544. જો 5 વ્યક્તિઓનો 20 દિવસનો પગાર રૂા. 28500 હોય તો, 8 વ્યક્તિઓનો 18 દિવસનો પગાર કેટલો થાય?