Exam Questions

105. બધા પુષ્પો રમકડાં છે. કેટલાક રમકડા વૃક્ષો છે. કેટલાક દેવદૂતો વૃક્ષો છે.

1. 1. કેટલાક દેવદૂતો રમકડાં છે.

2. 2. કેટલાક વૃક્ષો પુષ્પો છે.

3. 3. કેટલાક પુષ્પો દેવદૂતો છે.

A. એકપણ અનુસરતું નથી

B. ફક્ત 1 અનુસરે છે

C. ફક્ત 2 અનુસરે છે

D. ફક્ત 1 અને 3 અનુસરે છે.

Answer: (A) એકપણ અનુસરતું નથી

106. વિધાન 1 : દેશના ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારો લોડ શેડિંગના લીધે ઘણા સમયથી પરેશાન થઈ રહ્યાં છે.

1. વિધાન II : જો સરકાર ઊર્જા સંકટનો જવાબ નહિ શોધે, તો શહેરી વિસ્તારમાં પણ લોડ શેડિંગ વિસ્તરી શકશે.

A. વિધાન I કારણ છે અને વિધાન II તેની અસર છે

B. વિધાન II કારણ છે અને વિધાન I તેની અસર છે.

C. બંને વિધાનો I અને II સ્વતંત્ર કારણોની અસર છે.

D. બંને વિધાનો I અને II એક જ સામાન્ય કારણની અસર છે.

Answer: (D) બંને વિધાનો I અને II એક જ સામાન્ય કારણની અસર છે.

107. વિધાન : K ટાપુઓ પર ઝડપથી પહોંચવા ફેરી અથવા હોડી લેવી જોઈએ.

1. વિધાન : K ટાપુઓ પર ઝડપથી પહોંચવા ફેરી અથવા હોડી લેવી જોઈએ.

2. (II) K ટાપુઓ પર પહોંચવા ફેરી અને હોડીઓ પ્રાપ્ય છે.

A. જો માત્ર ધારણા I અભિપ્રેત છે.

B. જો માત્ર ધારણા II અભિપ્રેત છે.

C. જો ધારણા I અથવા II અભિપ્રેત છે.

D. જો ધારણા I કે II અભિપ્રેત નથી.

Answer: (B) જો માત્ર ધારણા II અભિપ્રેત છે.

108. વિધાનઃ ભારત એક બહુભાષીય દેશ છે. હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે.

1. 1. બધા ભારતીયોએ વિવિધ ભાષાઓ શીખવી જોઈએ.

2. 2. એક ભારતીય હોવા માટે હિન્દી શીખવી જોઈએ.

A. ફક્ત 1 અનુસરે છે.

B. ફક્ત 1 અનુસરે છે.

C. 1 કે 2 અનુસરતા નથી.

D. 1 અને 2 બંને અનુસરે છે.

Answer: (C) 1 કે 2 અનુસરતા નથી.

109. વિધાન 1: વિસ્તારમાં મોટાભાગના નાગરીકો ઉચ્ચ આવક સમૂહમાં સમવિષ્ટ છે.

1. વિધાન II : સ્થાનિક સુપર માર્કેટમાં વેચાણ બીજા વિસ્તારો કરતાં વધારે છે.

A. વિધાન I કારણ છે અને વિધાન II તેની અસર છે.

B. વિધાન II કારણ છે અને વિધાન I તેની અસર છે.

C. બંને વિધાનો I અને II સ્વતંત્ર કારણોની અસર છે.

D. બંને વિધાનો I અને II એક જ સામાન્ય કારણની અસર છે.

Answer: (A) વિધાન I કારણ છે અને વિધાન II તેની અસર છે.

110. વિધાનઃ શું ભારતે તેની ખાણોમાંથી તાત્કાલિક કોલસાનું ઉત્ખનન બંધ કરવું જોઈએ?

1. 1. હા. જો આપણે વર્તમાન દરે ઉત્ખનન ચાલુ રાખીશું તો કોલસાનો હાલનો જથ્થો બહુ સમય ચાલશે નહીં.

2. II. ના. આપણી પાસે વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં નથી.

3. III. ના. આનાથી લાખો લોકોને ગેરલાભ થશે અને તેમના જીવન અને ઉદ્યોગો પર પણ અવળી અસર થશે.

A. ફક્ત I અને II મજબૂત છે.

B. ફક્ત II અને III મજબૂત છે.

C. ફક્ત I અને III મજબૂત છે.

D. તમામ મજબૂત છે.

Answer: . (B) ફક્ત II અને III મજબૂત છે.

111. શું ભારતમાં લોકસભાની ચૂંટણીઓ હાલ પાંચ વર્ષની જગ્યાએ દર ત્રણ વર્ષે યોજવી જોઈએ?

1. 1. ના. તેનાથી નાણાં અને સંસાધનોનો અપવ્યય થશે.

2. II. હા. તેનાથી મતદારો કામ ન કરતાં સભ્યોને વધુ વિલંબ વિના બદલી શકશે.

3. III. ના. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થિર થવા અને વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા પૂરતો સમય નહિ રહે.

A. ફક્ત I અને II મજબૂત છે.

B. ફક્ત II અને III મજબૂત છે.

C. ફક્ત I અને III મજબૂત છે.

D. તમામ મજબૂત છે.

Answer: (C) ફક્ત I અને III મજબૂત છે.

112. P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને (Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેની સંભાવના છે?

A. 5%

B. 15%

C. 35%

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 35%