441. એક 15 હેક્ટરના મેદાનમાં 5 સેમી જેટલો વરસાદ પડે છે. તો પડેલા પાણીનું ઘનફળ કેટલું થશે?
442. નીચે આપેલ સંખ્યાઓનો મધ્યસ્થ કેટલો થશે? 1, 23, 4, 29, 34, 10, 45, 78, 97
443. એક વિદ્યાર્થી એક કસંખ્યાને? થી ગુણવાને બદલે ભૂલથી 4 3 ગુણે છે. .તો આ ગણતરીમાં ત્રુટિની ટકાવારી કેટલી થશે?
444. એક ટ્રેન 50 મીટર/સેકન્ડની ઝડપે દોડે છે, તો તેને 75 કિ.મી. અંતર કાપતા કેટલો સમય લાગશે?
445. રૂા. 25,000, 4% લેખે 3 વર્ષ માટે ચક્રવૃધ્ધિ વ્યાજે મૂકવાથી કેટલું વ્યાજ મળશે?
446. 100 નારંગી રૂા. 350 આપી ખરીદવામાં આવે છે, અને બધા નારંગી 48 રૂપિયે ડઝનના ભાવે વેચવામાં આવે છે. તો નફા કે નુકસાનની ટકાવારી કેટલી થશે?
447. રમેશ અને સુરેશ એક વ્યવસાયમાં 3 : 2 ના ગુણોત્તરમાં ભાગીદારી કરે છે. જો કુલ નફાના 5% જેટલી રકમ દાનમાં જતી હોય અને રમેશનો ભાગ રૂા. 2,565 હોય તો કુલ નફો કેટલો થયો હશે?
448. નીચેની શ્રેણીમાં આગામી પદ કયું હશે? 7, 26, 63, 124, 215, 342, 2