145. એક હોડીને પ્રવાહની વિરુધ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે?
146. પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઇંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂા. 800 હોય, તો 11 ઇંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે?
147. એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દડાનું ઘનફળ કેટલું થશે? [T = 3.14]
148. ABCD ને સયમ ચતુષ્કોન , મા AB || CD, AD 1 DC, AB = 20 cm, BC = 13 cm અને DC = 25 cm છે . તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
149. એક ઘડિયાળનો કલાક કાંટો મધ્યાહન પછી 75° ફરે છે. તો ઘડિયાળનો સમય :
150. વિધાનઃ શું બાળકો તેમના માબાપની વૃદ્ધાવસ્થા દરમ્યાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ? દલીલો :
151. એક 768 ચો. સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ POORS માંથી, PPP) વ્યાસ અને 72 ચો.સેમી ક્ષેત્રફળ હોય તેવા અર્ધવર્તુળ ભાગને દૂર કરવામાં આવે છે. તો બાકી રહેલા વિસ્તારની પરિમિતિ કેટલી થશે?
152. એક 768 ચો. સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસ POORS માંથી, PPP) વ્યાસ અને 72 ચો.સેમી ક્ષેત્રફળ હોય તેવા અર્ધવર્તુળ ભાગને દૂર કરવામાં આવે છે. તો બાકી રહેલા વિસ્તારની પરિમિતિ કેટલી થશે?