Exam Questions

313. એક વ્યક્તિ 140 રૂા. માં બે વસ્તુઓ ખરીદે છે. પ્રથમ વસ્તુમાં 15% વટાવ મળે છે અને બીજી વસ્તુમાં 20% વટાવ (Discount) મળે છે. બન્ને વસ્તુઓમાં વટાવની રકમ સરખી છે તો વસ્તુઓની કિંમત કેટલી હશે?

A. 50 રૂા. અને 90 રૂ।.

B. 75 રૂા. અને 65 રૂા.

C. 80 રૂા. અને 60 રૂા.

D. 40 રૂ।. અને 100 રૂ।.

Answer: (C) 80 રૂા. અને 60 રૂા.

314. એક વ્યક્તિ 3600 રૂા. માં ટેબલ વેચે છે તો તેને 20% નફો થાય છે. જો તે 3150 માં વેચે તો તેને કેટલા ટકા નફો / નુકસાન થશે?

A. 4% નફો

B. 4% નફો

C. 6% નફો

D. 5% નુકસાન

Answer: (B) 5% નફો

315. આ શ્રેણી જુઓ : 53, 53, 40, 40, 27, 27………. ખાલી જગ્યામાં આવતો સાચો આગામી આંકડો નીચેના વિકલ્પોમાંથી નક્કી કરો.

A. 12

B. 14

C. 27

D. 53

Answer: (B)14

316. જો “ખેતર” માટેનો સંકેત “MZ5” હોય તો નીચેના વિકલ્પોમાંથી "વનસ્પતિ” માટેનો સંકેત જણાવો.

A. #SN6

B. %AV4

C. @NT5

D. *NO7

Answer: (D) *NO7

317. નીચે આપેલા શબ્દો જુઓ અને કયો શબ્દ આપેલા અન્ય શબ્દો સાથે મેળ ખાતો નથી, વિસંગત છે

A. ઈંચ (in/)

B. સેન્ટીમીટર (cm)

C. આઉન્સ (oz)

D. યાર્ડ (yd)

Answer: (C) આઉન્સ (oz)

318. એકખેડૂત રૂા. 3600 વાર્ષિક 15% લેખે સાદા વ્યાજે ધિરાણથી મેળવે છે, પછીના 4 વર્ષના અંતે તેણે રૂા. 4000 રોકડા અને એક ગાય આપીને ધિરાણનો હિસાબ ચૂકતે કર્યો, તો ગાયની કિંમત કેટલી હશે ?

A. રૂા. 1000

B. રૂા. 1550

C. રૂા. 1200

D. રૂા. 1760

Answer: (D) રૂા. 1760

319. દિલીપ, રામ અને અવતાર એ અનુક્રમે રૂા. 2700, રૂા. અંતે નફાની વહેંચણી કરવામાં આવી. જો રામને ભાગે 8100 અને રૂા. 7200 નું રોકાણ કરી દુકાન શરૂ કરી. એક વર્ષના રૂા. 3600 આવે છે, તો કુલ નફો કેટલો થયો હશે ?

A. રૂા. 8000

B. રૂા. 10800

C. રૂા. 11600

D. માહિતિ અપૂરતી છે.

Answer: (A) રૂા. 8000

320. નીચેના પૈકી કયુ લીપ ઇયર નથી ?

A. 700

B. 800

C. 1200

D. 2000

Answer: (A) 700