Exam Questions

169. નિષ્પક્ષ પાસાની જોડી પર સરવાળો 5 કે 7 આવે ત્યાં સુધી બંને પાસા એકસાથે ફેંકવામાં આવે છે. તો સરવાળો 5 એ સરવાળા 7 કરતાં પહેલા આવે તેની સંભાવના કેટલી?

A. 0.35

B. 0.38

C. 0.4

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) 0.4

170. એક દુકાનદાર 12 રમકડાં ખરીદે છે અને તેના પર એકસમાન વેચાણ કિંમતનું લેબલ લગાવે છે. તે શરુઆતમાં લેબલ કરેલ કિંમત પર 20% વળતર સાથે 8 રમકડાં વેચે છે. ત્યારબાદ તે બાકીના 4 રમકડાં વળતર આપેલ કિંમત પર વધારાનું 25% વળતર આપી વેચે છે. આ રીતે તે રૂા. 2112 મેળવે છે, અને 10% નફો કરે છે. તો કોઈ વળતર વગર, તેના નફાની ટકાવારી કેટલી થશે?

A. 50%

B. 56%

C. 54%

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) 50%

171. સાઈકલ P અને ) ના પૈડાની ત્રિજ્યાઓ અનુક્રમે 30 સેમી અને 40 સેમી છે. એક ચોક્કસ અંતર કાપવા, P ના પૈડાને Q ના પૈડા કરતાં 5000 પરિભ્રમણ વધારે કરવા પડે છે. જો સાઈકલ () તે અંતર 45 મિનિટમાં કાપે, તો તેની ઝડપ કેટલા કિમી/ કલાક હશે?

A. 12 Π

B. 16 П

C. 14 П

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (B) 16 П

172. ત્રણ મિત્રો J, K અને L ને કેટલીક લખોટીઓ સાથે એક વાટકો આપવામાં આવે છે. J કુલ લખોટીઓ પૈકી એક તૃતિયાંશ લખોટી લે છે, પરંતુ ચાર લખોટી પુનઃ વાટકામાં મૂકે છે. પછી બાકીની લખોટીમાંથી K એક ચતુર્થાંશ લખોટી લે છે, પરંતુ 3 લખોટી પુનઃ વાટકામાં મૂકે છે. તેના પછી . બાકીની લખોટીમાંથી અડધી લખોટી લે છે, પરંતુ 2 લખોટી પુનઃ વાટકામાં મૂકે છે. તે સમયે 17 લખોટીઓ બાકી રહે છે. તો શરુઆતમાં વાટકામાં કેટલી લખોટીઓ હશે?

A. 42

B. 54

C. 45

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (D)ઉપરોક્ત પૈકી એક પણ નહીં

173. . ટ્રેન Tબપોરે 3 વાગે સ્ટેશન X થી સ્ટેશન Y તરફ જવા નીકળે છે. ટ્રેન S, કે જે ટ્રેન T કરતાં ત્રણ-ચતુર્થાંશ ઝડપે ગતિ કરે છે, તે સ્ટેશન Y થી X તરફ બપોરે 4 વાગે નીકળે છે. આ બે ટ્રેન એક બીજીને સ્ટેશન Z પર પસાર કરે છે, જ્યાં X અને Z વચ્ચેનું અંતર X અને Y ના અંતર કરતાં ત્રણ-પંચમાશ જેટલું છે. તો ટ્રેન T ને X થી X ની યાત્રા કરતા કેટલા કલાક લાગશે?

A. 15 કલાક

B. 21 રાત્રે

C. 18 કલાક

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) 15 કલાક

174. 30% પુરુષો 25 વર્ષથી વધુ વયના છે અને 80% પુરુષો 50 કે તેથી ઓછી વયના છે. બધા પુરુષો પૈકી 20% ફૂટબોલ રમે છે. જો 50 વર્ષથી વધુ વયના 20% પુરુષો ફૂટબોલ રમતા હોય, તો ફૂટબોલ રમનારા પૈકી કેટલા ટકા 50 કે તેથી ઓછી વયના છે?

A. 75%

B. 82.5%

C. 77.5%

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

175. 1 અને 45 સહિત તેમની વચ્ચેના ધન પૂર્ણાંકો, 9 ના 5 જૂથોમાં (ક્રમાનુસાર હોય તે જરુરી નથી) મૂકવામાં આવે છે. તો આ 5 જૂથોના મધ્યસ્થોની મહત્તમ શક્ય સરેરાશ કેટલી હશે?

A. 23

B. 26

C. 31

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C) 31

176. નીચેની સમગુણોત્તર શ્રેણી માટે 10મું પદ કયું હશે?

A. 49

B. 343

C. 2401

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (C)-2401