Exam Questions

249. એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.” તો તે સ્ત્રી સુનીલની કોણ હશે?

A. માસી

B. દાદી

C. ફોઈ

D. માતા

Answer: (C) ફોઈ

250. કોઈ લીપ વર્ષમાં 26 જાન્યુઆરીથી 15 મે (બંને દિવસો સમાવિષ્ટ છે) સુધી કેટલા દિવસો થશે?

A. 111

B. 112

C. 113

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (A) 111

251. 0 P,RAT એ ચાર મિત્રો ચોક્કસ રીતે ઉભા છે. ) એ P ની દક્ષિણ-પશ્ચિમ તરફ છે. જ્યારે R એ (Q ની પૂર્વ તરફ અને Pની દક્ષિણ-પૂર્વ તરફ છે. T એ R ની ઉત્તરે છે અને રેખા QP પર છે. તો T એ P થી કઈ દિશામાં છે?

A. ઉત્તર-પશ્ચિમ

B. ઉત્તર

C. દક્ષિણ

D. ઉત્તર-પૂર્વ

Answer: (D) ઉત્તર-પૂર્વ

252. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મને માનવાની, પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે?

A. અનુચ્છેદ-25

B. અનુચ્છેદ-30

C. અનુચ્છેદ-28

D. અનુચ્છેદ-29

Answer: (A) અનુચ્છેદ-25

253. (489+375)2 - (489-375)2 =? 489x375

A. 144

B. 864

C. 2

D. 4

Answer: (D) 4

254. ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા કઈ છે, કે જેને 15, 25, 40 અને 75 વડે ભાગી શકાય?

A. 9000

B. 9400

C. 9600

D. 9800

Answer: (C) 9600

255. એક હોસ્ટેલમાં 35 વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓની સંખ્યામાં 7 (સાત)નો વધારો થાય છે, તો પ્રતિદિનનો ખર્ચ રૂા. 42 વધે છે, જ્યારે સરેરાશ ખર્ચ માથાદીઠ રૂા. 1 (એક) ઘટાડો થાય છે, તો આ રસોડાનો મૂળ ખર્ચ (original) પ્રતિદિન કેટલો હશે ?

A. રૂ . 400

B. રૂ. 420

C. રૂ. 432

D. રૂ. 442

Answer: (B) રૂ. 420

256. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો માતાની હાલની ઉંમર કરતાં 8 વર્ષ વધુ છે. માતા તેના પુત્ર કરતાં 22 વર્ષ મોટા છે, તો પિતાની ઉંમર 4 વર્ષ પછી કેટલી થશે ?

A. 34 વર્ષ

B. 36 વર્ષ

C. 40 વર્ષ

D. 38 વર્ષ

Answer: (A) 34 વર્ષ