Exam Questions

17. સ્રેણી 1 - 2+3-4+5-6 + 5 ના 100 આનો સરવાળો કેટલો થશે ?

A. 50

B. -50

C. 25

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 50

18. એક માલવાહક ટ્રેન ચોક્કસ સમયે અને નિશ્ચિત ગતિથી એક સ્ટેશન છોડે છે. 6 કલાક પછી, એક એપ્રેસ ટ્રેન તે જ સ્ટેશનથી માલવાહક ટ્રેનની જ દિશામાં 90 કિમી/કલાકની અચળ ઝડપે ગતિ શરૂ કરે છે. આ ટ્રેન માલવાહક ટ્રેનને 4 કલાકમાં પસાર કરે છે. તો માલવાહક ટ્રેનની ઝડપ કેટલી હશે?

A. 36 કિમી/કલાક

B. 40 કીમી/કલાક

C. 45 કિમી/કલાક

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 36 કિમી/કલાક

19. M એક સરકતી સીડી (escalator) પર 5 પગથિયા પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે અને બીજા છેડે 10 સેકંડમાં પહોંચે છે. પરત ફરતી વખતે, સમાન ઝડપે તે શરૂઆતની જગ્યાએ 40 સેકંડમાં પહોંચે છે. તો તે સરકતી સીડી (escalator) પર કેટલા પગથિયા હશે?

A. 40

B. 50

C. 80

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (C) 80

20. એક ટાયરને બે પંકચર છે. પ્રથમ પંકચર એકલું 9 મિનિટમાં ટાયરને સપાટ (flat) કરે અને બીજું પંકચર એકલું તે 6 મિનિટમાં કરે છે. જો હવા અચળ દરે નિકળતી હોય, તો બે પંક્ચરને એકસાથે ટાયરને સપાટ (flat) કરતાં કેટલો સમય લાગશે ?

A. 90 સેકંડ

B. 135 સેકંડ

C. 210 સેકંડ

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

21. આપેલા દરેક પ્રશ્નમાં, પાંચ શબ્દો આપવામાં આવ્યા છે, તે પૈકી ચાર શબ્દો એક રીતે સરખા છે, અને એક ભિન્ન છે. તમારે જુદો પડતો હોય એવો શબ્દ તમારા જવાબ તરીકે પસંદ કરવાનો છે. 171. તારાપુર, કોટા, કલ્પક્કમ, પારાદીપ, નરોરા

A. તારાપુર

B. પારાદીપ

C. કોટા

D. નરોરા

Answer: (B) પારાદીપ

22. મેગ્નેલિયમ, જર્મેનિયમ, ડ્યુરેલિયમ, કાંસુ, પિત્તળ

A. જર્મેનિયમ

B. મેગ્નેલિયમ

C. કાંસુ

D. પિત્તળ

Answer: (A) જર્મેનિયમ

23. એક ચોક્કસ સાંકેતિક ભાષામાં, “BLEMISH” નો સંકેત “AODPHVG” હોય તો, “CHAPTER”ને તે ભાષામાં કઈ રીતે સંકેતબધ્ધ કરાશે ?

A. BKBOVTDR

B. CAHTPRE

C. BKZSSHQ

D. ADGIQFS

Answer: (C) BKZSSHQ

24. K એ દક્ષિણાભિમૂખ ઉભો છે. પછી એ જમણી તરફ ફરી 20 મી ચાલે છે. પછી ફરી એ જમણે વળી 10 મી ચાલે છે. તે પછી તે ડાબે વળી 10 મી ચાલે છે. પછી તે જમણી તરફ વળી 20 મી ચાલે છે. ફરીથી તે જમણે વળી 60 મી ચાલે છે. તો શરૂઆતના બિંદુથી તે કઈ દિશામાં હશે ?

A. ઉત્તર

B. ઉત્તર-પૂર્વ

C. ઉત્તર-પશ્ચિમ

D. પૂર્વ

Answer: (B) ઉત્તર-પૂર્વ