Exam Questions

425. નીચેના પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી? 8, 27, 64, 100, 125, 216, 343

A. 27

B. 100

C. 125

D. 343

Answer: (B) 100

426. એક માણસ રૂા.4.455, રૂા. 10 ના મુલ્યના શેરમાં રોકાણ કરે છે. શેરનો બજાર ભાવ રૂા.8.25 છે. જો 12% ના દરે ડીવીડન્ડ ચુકાવવામાં આવે તો તેને કેટલુ ડીવીડન્ડ મળશે?

A. ३1.207.40

B. ३1.534.00

C. ३1.648.00

D. ३1.655.00

Answer: (C) ३1.648.00

427. એક હોડી પ્રવાહ સાથે 16 કિ.મી. નું અંતર 2 કલાકમા કાપે છે જ્યારે પ્રવાહ વિરૂધ્ધના પ્રવાસમાં 16 કિ.મી. અંતર કાપતા 4 કલાક લાગે છે. આ સંજોગોમાં સ્થીર પાણીમાં હોડીની ગતી કેટલી હશે?

A. 4 કિ.મી./કલાક

B. 6 કિ.મી./કલાક

C. 8 કિ.મી./કલાક

D. 10 કિ.મી./કલાક

Answer: (B) 6 કિ.મી./કલાક

428. એક દસકામાં (in a decade) માં શહેરની વસ્તી 1,75,000 થી વધીને 2,62,500 થાય છે. આ સંજોગોમાં દર વર્ષે કેટલા ટકા વસ્તી વધારો થયેલ છે?

4. 4.37%

A. 5%

B. 6%

C. 7%

D. 7%

Answer: (B) 5%

429. પાંચ અંકોની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો 314 315

A. 11,110

B. 10,999

C. 109999

D. 111110

Answer: (C) 109999

430. 0.01 કરતાં 0.1 કેટલા ગણી વધારે છે?

A. 1 ગણી

B. 10 ગણી

C. 100 ગણી

D. 1000 ગણી

Answer: (B) 10 ગણી

431. નીચેનામાંથી શેમાં-ક્યા નંબરમાં સૌથી વધુ સંખ્યામાં વિભાજકો છે? 7

A. 99

B. 101

C. 176

D. 182

Answer: (C) 176

432. 4848 24 11-222=?

A. 200

B. 2444

C. 2000

D. 1158

Answer: (C) 2000