273. 070. શક્તિ અને કાંતિની ઉમરનો ગુણોત્તર અનુક્રમે 8:7 છે. 10 વર્ષ પછી તેમની ઉમરનો ગુણોત્તર 13:12 થશે. તો, તેમની ઉંમર વચ્ચે નો તફાવત કેટલો હશે…?
274. નીચેની સંખ્યાઓમાં પ્રશ્નાર્થ ચિન્હના સ્થાન પર આવતી સંખ્યા શોધો?
275. એક કર્મચારીના પગારમાં સતત દર વર્ષે 50% વધારો થાય છે. જો તેનો પગાર આજે ₹ 10,000. હોય તો ચાર વર્ષ પછી તેનો પગાર કેટલો હશે?
276. એક વેપારી 10 ડઝન પેન ₹ 4 પ્રતિ ડઝનના ભાવે ખરીદે છે, તપાસ કરતા 20 પેનો ખરાબ થઈ ગયેલ નીકળી હતી. હવે તેણે 25% નફો કમાવા બાકી રહેતી દરેક/પ્રતિ પેન કેટલી કિંમતે વેચવી જોઈએ?
277. સુભાષે ₹ 25000 નું રોકાણ કરી ધંધો શરૂ કર્યો. છ માસ પછી આદિત્ય ₹ 15000 નું રોકાણ કરી ધંધામાં જોડાય છે. બીજા છ માસ પછી આદિત્ય ₹ 15000 વધુ રોકાણ કરે છે. ત્રણ વર્ષ પછી તેઓ ધંધામાં ₹ 2,47,000નો નફો કરે છે. તો આદિત્યના ભાગે નફાની કેટલી રકમ મળશે?
278. એક ટ્રેન 10 કિ.મી. નું અંતર 12 મિનિટમાં કાપે છે. જો તેની સ્પીડ 5 કિ.મી. પ્રતિ/કલાકે ઘટાડો થાય તો, આ જ અંતર કાપતા ટ્રેન કેટલો સમય લેશે?
279. એક દોડવીર 16 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે. તો તેને 40 મીટર લાંબો પુલ પસાર કરતા કેટલો સમય લાગશે ?
280. 52 પત્તામાંથી એકસાથે 2 પાના ખેંચવામાં આવે છે, તો બન્ને પાના એક્કા આવે તેની સંભાવના કેટલી ?