Exam Questions

153. બંને પ્રશ્નોમાં, બે વિધાન અને બે તારણો આપવામાં આવ્યા છે. તમારે એ નક્કી કરવાનું છે કે આપેલા વિધાનોને કયું / કયા તારણ / તારણો તાર્કિક રીતે અનુસરે છે.

1. 1. બધા ઘોડા હાથી છે

2. II. કેટલાક હાથી ગાય છે.

3. I. થોડા ઘોડા ગાય છે.

4. II. બધા ઘોડા ગાય છે.

A. ફક્ત તારણ I અનુસરે છે.

B. બંને I અને II અનુસરે છે.

C. ફક્ત તારણ II અનુસરે છે.

D. ફક્ત તારણ I અનુસરે છે.

Answer: (D) ફક્ત તારણ I અનુસરે છે.
Description:(D) તે પૈકી કોઈ અનુસરતું નથી.

154. વીધાનો :

1. I. કેટલાક સમઘન ચોરસ છે.

2. II. બધા સમઘન વર્તુળ છે.

3. 1. કેટલાક વર્તુળ સમઘન છે

4. II. કેટલાક વર્તુળ સમઘન નથી

A. ફક્ત તારણ I અનુસરે છે.

B. ફક્ત તારણો II અને III અનુસરે છે.

C. ફક્ત તારણો II અને III અનુસરે છે.

D. એકપણ તારણ અનુસરતું નથી.

Answer: (C) બધા તારણો અનુસરે છે.

155. એકબીજાને બહારથી સ્પર્શતા બે વર્તુળના ક્ષેત્રફળોનો સરવાળો 153 II ચો.સેમી છે. જો તેમની ત્રિજ્યાનો સરવાળો 15 સેમી હોય, તો તે પૈકી મોટા અને નાના વર્તુળની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો થશે?

A. 2:1

B. 3:1

C. 4:1

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં.

Answer: (C) 4:1

156. એક પરીક્ષામાં એક વર્ગના 10 વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 60 છે. જો ટોચના પાંચ વિદ્યાર્થીઓના ગુણ ધ્યાને ન લેવામાં આવે, તો બાકીના વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ 5 જેટલા ઓછા થાય છે. પાસ ગુણ 40 અને મહત્તમ ગુણ 100 છે. એ જ્ઞાત છે કે કોઇપણ વિદ્યાર્થી નાપાસ થયો નથી. જો ટોચના પાંચ વિદ્યાર્થીઓ પૈકી દરેક વિદ્યાર્થીએ અલગ અલગ પૂર્ણાંક ગુણ મેળવ્યા હોય, તો સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના મહત્તમ કેટલા ગુણ શક્ય છે?

A. 88

B. 95

C. 99

D. 100

Answer: (B) 95

157. એક ટાંકીના તળિયે તડ પડેલી છે. આ તડ આખી ભરેલી ટાંકીને 16 કલાકમાં ખાલી કરી શકે છે. જ્યારે ટાંકી આખી ભરેલી હોય, ત્યારે ટાંકીમાં એક નળ ખોલવામાં આવે છે, જે 6 લિટર પ્રતિ કલાકના દરે પાણી ભરે છે અને તેને લીધે હવે ટાંકી 24 કલાકમાં ખાલી થાય છે. તો ટાંકીની ક્ષમતા કેટલી હશે?

A. 144 લિટર

B. 248 લિટર

C. 96 લિટર

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

158. ત્રણ બાસ્કેટમાં 3:4:5 ના ગુણોત્તરમાં નારંગી છે. તો પ્રથમ બે બાસ્કેટમાં નારંગીની સંખ્યા કયા ગુણોત્તરમાં વધારવાથી નવો ગુણોત્તર 5 : 4:3 થશે?

A. 2:1

B. 2:3

C. 3:1

D. 3:4

Answer: (A) 2:1

159. નીચે પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચા છે?

1. (1) 9'7 11 નો ગુ.સા.અ. 1 693 छ. 38 3

2. 4 (II) નો લ.સા.અ. 12 છે. 7

3. (III) બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુ.સા.અ હંમેશા 1 હોય છે.

A. માત્ર (1) અને (II)

B. માત્ર (II) અને (III)

C. માત્ર (1) અને (III)

D. બધા સાચા છે.

Answer: (D) બધા સાચા છે.

160. છ અંકની એક લઘુતમ સંખ્યાને 4, 6, 10 અને 15 વડે ભાગવામાં આવે તો દરેક વખતે 2 શેષ વધે છે. તો તે સંખ્યાના અંકોનો સરવાળો કેટલો હશે?

A. 3

B. 5

C. 4

D. 6

Answer: (B)5