345. શ્રેણીમાં ખૂટતું પદ શોધોઃ
346. બે સંખ્યાઓનો ગુણોત્તર 26:41 અને તેમનો ગુ.સા.અ 16 છે. તેમનો લ.સા.અ.
347. 5: 40 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ?
348. R પ્રવાહની દિશામાં 2 કલાકમાં 23 કિમી તરી શકે છે. પ્રવાહની વિરૂધ્ધ દિશામાં તે 10.5 કિમી 3 કલાકમાં તરે છે. કેટલાક સંજોગોમાં પ્રવાહની ઝડપમાં 1.5 કિમી/કલાક જેટલો ઘટાડો થાય છે. તો બદલાયેલા પ્રવાહ સાથે 14 કિમી (પ્રવાહની દિશામાં) તરવા માટે R ને કેટલો સમય જોઈશે ?
349. એક મુદ્દલ પર બીજા અને ત્રીજા વર્ષમાં મળેલ ચક્રવૃધ્ધિ વ્યાજ અનુક્રમે રૂા. 12,000 અને રૂા. 14,400 છે. તો વ્યાજનો દર કેટલો હશે?
350. દરેક પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો (I) અને (II) આપેલા છે. તમારે એ નક્કી કરવાનું છે કે, વિધાનોમાં આપેલી માહિતી પ્રશ્નનો ઉત્તર આપવા પર્યાપ્ત છે કે કેમ ? તમારો ઉત્તર આ રીતે આપો
351. 70 નંગ નારંગી રૂા. 350ના ભાવે ખરીદવામાં આવે છે અને રૂા. 72 નંગ પ્રતિ ડઝનના ભાવે વેચવામાં આવે છે. તો નફા અથવા નુકસાનની ટકાવારી કેટલી થશે ?
352. સાત પૂર્ણાંક સંખ્યાઓની યાદીમાં, એક પૂર્ણાંક x અજ્ઞાત છે. અન્ય છ પૂર્ણાંકો 20, 4, 10, 4, 8 અને 4 એ મુજબ છે. જો આ 7 પૂર્ણાંકોના મધ્યક, મધ્યસ્થ અને બહુલક ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેઓ એક સમાંતર શ્રેણી બનાવશે. તો x ના તમામ શક્ય મૂલ્યોનો સરવાળો કેટલો થશે ?