Exam Questions

201. M પૂર્વાભિમૂખ ઉભો છે. તે પોતાની જમણી તરફ ફરી 20 મીટર ચાલે છે, પછી પોતાની ડાબી તરફ ફરી પુનઃ 20 મીટર ચાલે છે અને પોતાની જમણી તરફ ફરી પુનઃ 20 મીટર ચાલે છે, ત્યારબાદ ફરીથી પોતાની જમણી તરફ ફરી 40 મીટર ચાલે છે અને અંતે ફરીથી પોતાની જમણી તરફ ફરી 40 મીટર ચાલે છે. તો તે મૂળ જગ્યાએથી કઈ દિશામાં છે?

A. ઉત્તર

B. પુર્વ

C. પશ્ચિમ

D. દક્ષિણ

Answer: (C) પશ્ચિમ

202. પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે, પુત્રની હાલની ઉંમર જેટલી હતી. 12 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5 : 3 હશે. તો પિતાની હાલની ઉંમર કેટલી?

A. 44

B. 48

C. 54

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (B) 48

203. એ ક સાંકેતિક ભાષામાં “what was it” નો સંકેત “mi ra de”; “you go” નો સંકેત “mo nil”; “you take it” નો સંકેત "nil pom ra" ; "she was sick" નો સંકેત "tok mi fo❞ છે. તો "what you take" ને સાંકેતીક ભાષામા કઇ રીતે લખાશે?

A. pom nil ra

B. pom ra mi

C. nil ra mi

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરના પૈકી કોઈ નહીં

204. એક રકમ ચક્રવૃધ્ધિ વ્યાજે મૂકતા 3 વર્ષે વ્યાજ મુદ્દલ રૂ. 13380 અને 6 વર્ષે વ્યાજ મુદ્દલ રૂા. 20070 થાય છે. તો તે રકમ...........

A. રૂા. 8820

B. રૂા.8928

C. રૂા. 8980

D. રૂા. 9920

Answer: (C) રૂા. 8980

205. નીચે પૈકી કયું વિધાન / કથા વિધાનો સાચું/સાચા છે?

1. 1. એક 100 કિમી/કલાકની ઝડપે દોડતી 350 મીટર લાંબી ટ્રેન 750 મીટર લાંબો પ્લેટફોર્મ 25 સેકંડમાં પસાર કરે છે.

2. 2. એક 90 કિમી/કલાકની ઝડપે દોડતી 750 મીટર લાંબી ટ્રેન એક થાંભલો 6 સેકંડમાં પસાર કરે છે.

3. 3. એક 90 કિમી/કલાકની ઝડપે દોડતી 750 મીટર લાંબી ટ્રેન 350 મીટર લાંબો પ્લેટફોર્મ 40 સેકંડમાં પસાર કરે છે.

A. .ફક્ત 1 અને 2

B. ફક્ત 1 અને 3

C. 2

D. ફક્ત 3

Answer: (D) ફક્ત 3

206. નીચે આપેલી શ્રેણીમાં ખોટી સંખ્યા શોધો

1. નીચે આપેલી શ્રેણીમાં ખોટી સંખ્યા શોધો

A. 63

B. 143

C. 35

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરના પૈકી કોઈ નહીં

207. એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે તેટલી સંખ્યામાં જ ભાઈઓ છે. જ્યારે પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી બમણી સંખ્યામાં બહેનો છે. તો તે કુટુંબમાં કેટલા પુત્રો હશે?

A. 4

B. 6

C. 5

D. ઉપરના પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરના પૈકી કોઈ નહીં

208. ગોળ : પૃથ્વી સાથે સમાન સંબંધ ધરાવતી શબ્દોની જોડી શોધો.

A. પાતળું : કાગળ

B. ઉંચાઈ : પર્વત

C. સમઘન : પાસા

D. લાકડું : ટેબલ

Answer: ( C) સમઘન : પાસા