521. દુકાનદાર રૂા. 2850 માં સાયકલ વેચે છે તો તેને 14% નફો થાય છે. જો તેને 8% નફો મળે તો તેણે સાયકલ કેટલામા વેચી હશે?
522. A અને B મળીને એક કામ 18 દિવસમાં, A અને C 12 દિવસમાં અને B અને C મળીને 9 દિવસમાં કામ પૂર્ણ કરે છે. આ કામ B એકલો કેટલા દિવસમાં પૂર્ણ કરશે.
523. એક ઝુ (ZOO)માં હરણ અને બતકો છે કુલ માથાઓની સંખ્યા. 180 અને પગની સંખ્યા 448 થાય છે. આ સંજોગોમાં ઝુ (ZOO)માં કેટલા હરણ હશે?
524. કમલ રૂા. 90,000 ની મુડી રોકીને ધંધો શરૂ કરે છે, પાંચ માસ બાદ મહેશ રૂા. 80,000 રોકીને ધંધામાં જોડાય છે. વર્ષનાં અંતમાં રૂા. 69700 નફો થાય છે અને નફો મુડીના રોકાણના પ્રમાણમાં વહેચવાનો છે. આ સંજોગોમાં મહેશને કેટલા રૂા. નફો મળશે ?
525. નીચેના પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી ?
526. એક સંખ્યાના એક ત્રિતીયાંશ (1/3) ના એક ચતુર્થાંશ (1/4) બરાબર 15 થાય છે. આ સંખ્યાના ત્રણ દશાંશ (3/10) કેટલા થશે?
527. એક ડબ્બામાં 1 રૂા. અને પચાસ પૈસા (50 Paisa) ના સીક્કા છે. કુલ સીક્કા 280 છે અને 1 રૂા. અને પચ્ચાસ પૈસાના સિક્કાઓનો મુલ્ય ગુણોત્તર (Respective value) 13:11 છે આ સંજોગોમાં 1 રૂા. ના કેટલા સીક્કા હશે?
528. નીચેના પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી ?