Exam Questions

321. ખાલી જગ્યામાં યોગ્ય તારીખ જણાવો.

1. 4/12/1995 - 1/1/1995 - 29/1/1996 - 26/2/1996

A. 24/3/1996

B. 25/3/1996

C. 26/3/1996

D. 27/3/1996

Answer: (B) 25/3/1996

322. ઉંદરની જોડીમાં બિલાડી હોય તો માખીની જોડીમાં હશે.

A. ઉંદર

B. પ્રાણી

C. કરોળિયો

D. ઘોડો

Answer: (C) કરોળિયો

323. એક ગ્રહ ઉપર પૃથ્વી, પાણી, પ્રકાશ, હવે અને આકાશને અનુક્રમે આકાશ, પ્રકાશ, હવા, પાણી અને પૃથ્વીના નામથી ઓળખવામાં આવે છે. આ ગ્રહ ઉપર તરસ લાગી હોય તો કઈ વસ્તુની માંગણી કરવી પડશે?

A. આકાશ

B. પાણી

C. પ્રકાશ

D. હવા

Answer: (C) પ્રકાશ

324. એક લંબચોરસની પરિમિતી 46 મીટર તથા તેનું ક્ષેત્રફળ 120 ચો. મી. છે, તો તે લંબચોરસના વિકર્ણની લંબાઈ કેટલી થશે ?

A. 15 મી.

B. 16 મી.

C. 17 મી.

D. 18 મી.

Answer: (C) 17 મી.

325. એક લંબચોરસની પરિમિતી 46 મીટર તથા તેનું ક્ષેત્રફળ 120 ચો. મી. છે, તો તે લંબચોરસના વિકર્ણની લંબાઈ કેટલી થશે ?

A. 15 મી.

B. 16 મી.

C. 17 મી.

D. 18 મી.

Answer: (C) 17 મી.

326. 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવા કેન્દ્રથી 3 સેમી દૂર આવેલ હોય તો જીવાની લંબાઈ કેટલી થશે ?

A. 4 સેમી

B. 6 સેમી

C. 8 સેમી

D. 11 સેમી

Answer: (C) 8 સેમી

327. જો ગણ P = {0, 1, 2} હોય તો નીચે પૈકી કયો ગણ P નો ઉપગણ નથી?

A. {2, 4}

B. {0}

C. {1, 2}

D. {}

Answer: (A) {2, 4}

328. નીચેના વાક્યો ચકાસો.

1. (1) “કેન્દ્રીય માહિતી પંચ” એ માહિતીનો અધિકાર કાયદો 2005 હેઠળ નિમવામાં આવે છે.

2. (2) આ પંચ એ બંધારણીય સંસ્થા છે.

3. (3) પંચમાં અધ્યક્ષ ઉપરાંત મહત્તમ 15 સભ્યો હોઈ શકે છે.

4. (4) નિયુક્ત કમીટીની ભલામણ બાદ રાષ્ટ્રપતિ, અધ્યક્ષ તથા સભ્યોની નિમણૂક કરે છે.

A. 1 અને 3 યોગ્ય છે

B. 1 અને 4 યોગ્ય છે

C. 1 અને 2 યોગ્ય છે

D. 1, 2, 3 અને 4 યોગ્ય છે

Answer: (B) 1 અને 4 યોગ્ય છે