89. N એક ત્રણ અંકની એવી સંખ્યા છે જે 7 નો ગુણક છે; તો તે 5 નો પણ ગુણક હોય તેની સંભાવના કેટલી?
90. એક 100 સેમી ત્રિજ્યાના ગોલકને તેના કેન્દ્રથી 4 અંતરે એક સમતલ વડે કાપવામાં આવે છે, જેથીએ તે ગોલક બે અલગ ભાગમાં વહેંચાય છે. આ બે ભાગની એકત્રિત સપાટીનું ક્ષેત્રફળ ગોલકની સપાટીના ક્ષેત્રફળ કરતાં 25% જેટલું વધારે છે. તો 1 નું મૂલ્ય કેટલું થશે?
91. એક સાંકેતિક ભાષામાં “ENGINEERING”નો સંકેત “51771117551911177 છે તો તે જ ભાષામાં “SCIENCE" નો સંકેત કયો થશે?
92. x > 0 સને √86.49 + √5+ x2 = 12.3 હોય તો , x નુ મુલ્ય કેટલુ થશે?
93. જેમ શ્રેણી આગળ વધે છે તેમ બંધ આકૃતિ તેની બાજુઓ ગુમાવે છે, અને ખુલ્લી આકૃતિ તેની બાજુઓ મેળવે છે.
94. નીચે આપેલ આકૃતિઓ પૈકી ત્રણ આકૃતિઓ પસંદ કરો કે જે એક બીજામાં ગોઠવાઈ એક ચોરસ બનાવશે.
95. જો તમે એક સ્વાસ્થ્ય માટે ચાલનારા હશો, તો તમને એક હેલ્થ જીમમાં જવાની જરૂર નથી. તમારે કસરત માટે કોઈ સાધનોની પણ જરૂર નથી. તમારે એક આરામદાયક એથ્લેટિક શૂઝની જરૂર છે. ઉપરનો અનુચ્છેદ નીચે પૈકી કયા વિધાનનું સમર્થન કરે છે?
96. એક સાંકેતિક ભાષામાં “BUILDING”નો સંકેત “CEJJHMOV” હોય તો “FURNITURE” નો સંકેત તે જ ભાષામાં યો હશે?