433. જો 25a + 25b = 115 તો a અને b ની સરેરાશ કેટલી થાય?
434. X ની ઉંમર ત્રણ વર્ષ પહેલા Y ની ઉંમર (વર્તમાન) કરતાં ત્રણ ગણી હતી. હાલમાં Z ની ઉંમર Y ની ઉંમર કરતાં બમણી છે, તેમજ Z એ X કરતાં 12 વર્ષ નાનો છે. તો Z ની હાલની ઉંમર કેટલી છે?
435. નંદીની બાસુએ રૂ. 5844 માં એક આર્ટીકલ ખરીદ્યો. જો તેણે તેની ખામી દૂર કરવા મિકેનિકને રૂ. 156 આપ્યા. પછી તેણીએ તે આર્ટીકલ રૂ. 5700 માં વેચી દીધો. તેણીની ખોટની ટકાવારી કેટલી?
436. રાજ અને સુરજે એક સાથે પાણીની બોટલ ખરીદી, જેમાં 2 લિટર પાણી હતું. રાજે તેનો ! મો ભાગ પીધો. બાકીનું પાણી સુરજ પીતો હતો. સુરજ દ્વારા વપરાયેલ પાણી ની માત્રા શોધો.
437. શંકર રૂ. 1,20,000 ના રોકાણ સાથે બિઝનેસ શરૂ કરે છે. ત્રણ મહિના પછી અનિકેત તેની સાથે રૂ.1,90,000 ના રોકાણ સાથે જોડાયો. તેઓએ એક વર્ષ પછી રૂ.17,50,000 નો નફો મેળવ્યો. નફામાં અનિકેતનો હિસ્સો શું છે?
438. સમીકરણ 6x ^ 2 23sqrt(3) * x 60 0 ના બે ઉકેલ કયા છે?
439. બે સંખ્યાઓનો સરવાળો 132 હોય અને તેમનો ગુણોત્તર 4: 7 હોય તો તે બે સંખ્યાઓનો ગુ.સા.અ. કેટલો હશે?
440. એક ત્રિકોણની અંતઃ ત્રિજ્યા (In Radius) 6 સેમી છે. જો ત્રિકોણની પરિમિતી 32 સેમી હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે?