497. નીચે શ્રેણીમાં પ્રશ્નાર્થચિન્હમાં શું આવશે? CEG, FHJ, ..?.., LNP
498. એક વ્યક્તિ 375 મીટર પહોળું મેદાન 75 સેકન્ડમાં પસાર કરે છે, તો તેની ઝડપ કેટલા કિ.મી./કલાકની હશે?
499. રમેશ પોતાના પગારના 12% ની બચત કરે છે અને દિનેશ 18% ની બચત કરે છે. બંનેનો પગાર સરખો છે. દિનેશ 720 રૂપિયાની બચત કરે છે તો રમેશની બચત કેટલા રૂપિયા હશે ?
500. A અને B એક કામને 36 દિવસોમાં પૂરૂ કરી શકે છે, તે કામને B અને C 60 દિવસોમાં, A અને C તે કામને 45 દિવસોમાં પુરૂં કરી શકે છે. ત્રણેય મળીને તે કામને કેટલા દિવસોમાં પુરૂં કરી શકશે?
501. એક ટ્રેઈન નિશ્ચિત ગતિથી 360 કિ.મી.નું અંતર 12 કલાકમાં પુરૂં કરે છે. પહેલાંથી બે ગણી ઝડપથી 600 કિ.મી.નું અંતર પુરૂં કરવામાં કેટલો સમય લાગશે?
502. બે સંખ્યાઓનો સરવાળો 28 છે અને તફાવત 12 છે, તો તે બે સંખ્યાઓનું ગુણન ફળ શું થશે?
503. એક વર્ગખંડમાં 6 સહાધ્યાયીઓ M, N, O, P, Q અને R ના એક જૂથ પૈકી પ્રત્યેક બે વિષયો પસંદ કરે છે. એક ફરજિયાત અને બીજો વૈકલ્પિક.
504. 0 નો ફરજિયાત વિષય કયો છે ?