489. એક ગોળાકાર દડામાંથી બે સરખા ભાગ બનાવવામાં આવે છે. જો દરેક ભાગની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 56.57 ચો.સેમી હોય, તો તે ગોળાકાર દડાનું ઘનફળ કેટલું થશે? = 3.14/
490. ABCD એક સમલંબ ચતુષ્કોણ છે, જેમા AB || CD, AD 1 DC, AB = 20 cm, BC = 13 cm અને DC = 25 cm ໖. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે?
491. એક ઘડિયાળનો કલાક કાંટો મધ્યાહન પછી 75° ફરે છે. તો ઘડિયાળનો સમય
492. 25 વિદ્યાર્થીના સરેરાશ વજનમાં 0.80 કિલોગ્રામની વૃદ્ધિ થઈ જાય છે જ્યારે 35 કિલોગ્રામ વજન વાળા વિદ્યાર્થીની જગ્યા પર એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે?
493. કોઈ વેપારી એક વસ્તુ પર ખરીદ કિંમતથી 25% વધારે કિંમત દર્શાવે છે અને દર્શાવેલ કિંમત પર ગ્રાહકને 10% વળતર આપે છે. તો તેને કેટલા ટકા નફો મળશે ?
494. નીચે આપેલી શ્રેણીમાં એક સંખ્યા ખોટી છે. તે ખોટી સંખ્યાનો વિકલ્પ પસંદ કરો
495. જો X ના 6% Y ના 8% ની બરાબર હોય, તો X ના 30% કોની બરાબર છે ?
496. એક પરીક્ષામાં 400 વિદ્યાર્થીઓ અને 250 વિદ્યાર્થીનીઓ હતા, જેમાંથી વિદ્યાર્થીઓના 60% અને વિદ્યાર્થીનીઓના 40% પરીક્ષામાં પાસ થયા, તો નાપાસ થયેલાની ટકાવારી જણાવો.