393. જો 7 સફરજન, 12 કેળાં અને 17 નારંગીની ખરીદ કિંમત રૂા. 219 અને 3 સફરજન, 5 કેળાં અને 7 નારંગીની ખરીદ કિંમત રૂા 91 હોય; તો 1 સફરજન, 1 કેળું અને 1 નારંગીની ખરીદ કિંમત કેટલી થશે?
394. નીચેના ઉતરતા ક્રમમાં ગોઠવો. 3/5, 4/7, 8/9 * 2n * 2 9/11
395. 876 + 237 + 876 * 663 =......... ?
396. (37600/470) / 40 =...?.....
397. પ્રશ્નાર્થચિન્હમાં કઈ સંખ્યા આવશે? sqrt 64 - 8 ? =2
398. ત્રણ સંખ્યાઓમાં, બીજા નંબરની સંખ્યા પહેલા નંબરથી બે ગણી અને ત્રીજા નંબરની ત્રણ ગણી છે. જો આ ત્રણ સંખ્યાઓની સરેસાશ 44 છે, તો મોટી સંખ્યા કઈ હશે ?
399. કોઈ એક વસ્તુની વેચાણ કિંમત તેની મૂળ કિંમતની = છે, તો લાભ કેટલા ટકા થશે ?
400. જો 340 સિકકાઓ 1 રૂપિયા, 50 પૈસા અને 25 પૈસાના છે અને તેનો ગુણોતર 9:3:5 છે તો 50 પૈસાના સિકકાઓની સંખ્યા કેટલી હશે?