265. 3 પુરુષો અથવા 4 સ્ત્રીઓ એક કામ 43 દિવસમાં પૂરું કરી શકે છે. તો આ કામ 7 પુરૂષો અને 5 સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરી શકે?
266. જ્યારે ઘડિયાળ માં 8.30 થયા/વાગ્યા હોય ત્યારે મિનિટ કાંટો અને કલાક કાંટો વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવશે ?
267. (64) ^ 2 - (36) ^ 2 =20^ * x dl x=?
268. બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 50 અને 250 છે. જો પ્રથમ સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગફળ 50 મળે છે. તો બીજી સંખ્યા કઈ હશે.
269. 1200 વ્યક્તિઓનું એક ગ્રુપ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું છે. જેમાં કેપ્ટનો અને સૈનિકોનો સમાવેશ થાય છે. જો દર 15 સૈનિકોએ એક કેપ્ટન હોય તો ગ્રુપમાં કેપ્ટનની સંખ્યા કેટલી હશે?
270. એક ગોળાનું વક્ર સપાટીનુ ક્ષેત્રફળ અને ઘનફળ સમાન છે, તો ગોળાનો વ્યાસ કેટલો થાય?
271. એક ગોળાનું વક્ર સપાટીનુ ક્ષેત્રફળ અને ઘનફળ સમાન છે, તો ગોળાનો વ્યાસ કેટલો થાય?
272. એક કારખાનાના તમામ કામદારો નો સરેરાશ માસિક પગાર રૂ. 8000 છે. તેમાં ના 7 ટેકનીશિયનો નો સરેરાશ માસિક પગાર ₹ 12000 છે. તેમજ બાકીના કારીગરોનો સરેરાશ પગાર ₹ 6000 છે. તો કુલ કામદારો કેટલા હશે?