233. .. શહેરી (Urban) સાક્ષર બેરોજગારની કુલ સંખ્યા...........
234. રોજગાર પ્રાપ્ત હોય તેવા નિરક્ષર ગ્રામ્યજનોની સંખ્યા............
235. સાક્ષર ગ્રામ્યજનોની સંખ્યા —
236. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થશે?
237. એક વેપારી 1 કિલોગ્રામને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજનકાંટાનો ઉપયોગ કરે છે. વધુમાં, તે મૂળ કિંમતથી 20% જેટલી વધારે અંકિત કિંમત રાખે છે. તો નફાની ટકાવારી કેટલી થશે?
238. નીચેની આકૃતિમા PQ || RS, PQM - 100° અને SMQ = 25° હોય તો ZRSM નું મૂલ્ય કેટલું થશે?
239. બે વસ્તુઓની આજની કિંમતનો ગુણોત્તર 16:23 છે. બે વર્ષ પછી પહેલી વસ્તુની કિંમત 10% જેટલી અને બીજી વસ્તુની કિંમત રૂ 4,770 જેટલી વધે છે, જેથી તેમની કિંમતનો નવો ગુણોત્તર 11 : 20 થાય છે. તો પહેલી વસ્તુની આજની કિંમત કેટલી હશે?
240. એક ટુર્નામેન્ટ માટે સાત ખેલાડીઓ-J, KAL, M, N, Pઅને Q- પૈકી માત્ર 4 ખેલાડીઓની પસંદગી કરવાની છે. પસંદગી નીચેની શરતોએ થશે.---- 1.J અથવા K પૈકી કોઈ એકની પસંદગી નિશ્ચિત થશે, પરંતુ બંનેની પસંદગી થશે નહીં.