401. જો બે સંખ્યઓનો 60 સરવાળો છે અને તેનો તફાવત 14 છે તો નાની સંખ્યા કઈ હશે?
402. A, B અને C એક કામને 2, 3 અને 4 કલાકમાં પરૂ કરી શકે છે, જો બધા મળીને આ કામ કરે અને તેના માટે મજૂરીના કુલ રૂપિયા 390 મળે છે, તો B ને કેટલા રૂપિયા મળશે ?
403. જો બે પાઈપ A અને B એક ટાંકીને 40 મિનિટ અને 60 મિનિટમાં ભરી શકે છે, જે બંને પાઈપ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી ભરવામાં કેટલો સમય લાગશે ?
404. 1024 ગીગાબાઈટ બરાબર =
405. એક 200 મીટર લાંબી ટ્રેન 40 કિમી પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. તે રેલ્વેલાઈન નજીક ઊભી રહેલી વ્યકતિ સામેથી કેટલી સેકન્ડમાં પસાર થઇ જશે ?
406. જો LSIXVC એ MUMBAI માટેનો કોડ હોય તો DELHI માટેનો કોડ………………………. છે.
407. એક લીફટની ક્ષમતા 18 પુખ્ત વ્યક્તિઓ અથવા 30 બાળકોની છે. 12 પુખ્ત વ્યક્તિઓ સાથે લીફટમાં કેટલા બાળકો સમાવી શકશે?
408. X અને Y ની માસિક આવકોનો ગુણોત્તર 4:3 છે અને તેમના માસિક ખર્ચાઓનો ગુણોત્તર 3:2 છે. તેમ છતાં, તે દરેક દર મહીને રૂ. 6,000ની બચત કરે છે. તેઓની કુલ માસિક આવક કેટલી છે ?