Exam Questions

241. નીચે આપેલ જોડીઓ પૈકી કઈ જોડી પસંદ થાય તો ઉપરની શરતો મુજબનું 4 ખેલાડીઓનું માત્ર એક જ જૂથ શક્ય બને?

A. J અને L

B. M અને Q

C. L અને Q

D. L અને N

Answer: (B) M અને Q

242. ઉપરની ગોઠવણીમાં એવા કેટલા સ્વરો (vowels) છે જેની તરત પહેલા સંકેત (symbol) આવતો હોય?

1. 1

2. 3

3. 2

4. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

A. (C) 2

B.

C.

D.

Answer:

243. ઉપરની ગોઠવણી માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી?

A. જેના તરત પછી સંકેત (symbols) આવતા હોય એવા મૂળાક્ષરો (alphabets) ની સંખ્યા 5 છે.

B. આ ગોઠવણીમાં એક થી વધુ વાર આવતા હોય એવા ઘટક બે છે.

C. જેના તરત પછી સ્વર (vowels) આવતા હોય એવા કોઈ વ્યંજન (consonants) નથી.

D. આ ગોઠવણીમાં કુલ 8 મૂળાક્ષરો (alphabets) છે.

Answer: (A) જેના તરત પછી સંકેત (symbols) આવતા હોય એવા મૂળાક્ષરો (alphabets) ની સંખ્યા 5 છે.

244. 3 ફેબ્રુઆરી, 1971 ના રોજ કયો વાર હતો?

A. મંગળવાર

B. બુધવાર

C. ગુરૂવાર

D. રવિવાર

Answer: (B) બુધવાર

245. એક સમાંતર શ્રેણીનું 1 મું પદ m હોય અને m મું પદ હોય તો ? મું પદ કયું હશે?

A. m+n-r

B. m+n+r

C. m+n+r

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) m+n-r

246. એક સમાંતર શ્રેણીનું 1 મું પદ m હોય અને m મું પદ હોય તો ? મું પદ કયું હશે?

A. m+n-r

B. m+n+r

C. n + m -2r

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (A) m+n-r

247. ભારતીય માનક સમય (Indian Standard Time) એ પેસેફિક સમય (Pacific Time) કરતાં 12.30 કલાક આગળ છે. જો 20 તારીખે પેસેફિક સમય પ્રમાણે સવારના 11.45 વાગ્યા હોય તો ભારતીય માનક સમય પ્રમાણેનું ઘડિયાળ કયો તારીખ-સમય દર્શાવતું હશે?

A. 20 તારીખ, રાત્રે 11.15 કલાક

B. 19 તારીખ, રાત્રે 11.45 કલાક

C. 21 તારીખ, રાત્રે 00.15 કલાક

D. 1 9 તારીખ, રાત્રે 00.15 કલાક

Answer: (C) 21 તારીખ, રાત્રે 00.15 કલાક

248. નીચે આપેલ શ્રેણીમાં બંધબેસતી ન હોય તેવી સંખ્યા કઈ?

1. 9, 64, 25, 214, 49, 512

A. 25

B. 512

C. 214

D. 49

Answer: (B) 512