529. 6, 11, 21, 36, 56, ...... જગ્યા પુરો
530. નીચેના શબ્દોને અર્થપૂર્ણ ક્રમ (Meaningful Sequence) માં ગોઠવો.
531. એક લાઇનમાં રમણ પહેલેથી “7 મો” અને આખરેથી “14”મો છે. આ સંજોગોમાં લાઈનમાં કેટલા બાળકો હશે?
532. આકાશ મિહિર કરતાં પાંચ વર્ષ મોટો છે અને મિહિર સાકેત કરતાં ત્રણ ગણો ઉંમરમાં મોટો છે, આ સંજોગોમાં ત્રણેની ઉંમરનો સરવાળો 47 વર્ષ છે તો મિહિરની ઉંમર કેટલી હશે?
533. 128 માં ની કિંમત કેટલી છે ?
534. 24 સપ્ટેમ્બર, 1991 ના રોજ કયો વાર હતો?
535. એક વ્યક્તિ 2 કિમી પૂર્વ તરફ, ત્યારબાદ 5 કિમી દક્ષિણ તરફ, પછી 2 કિમી પૂર્વ તરફ અને ત્યારબાદ 8 કિમી ઉત્તર તરફ જાય છે. તો તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે?
536. 1.5 હેક્ટર વિસ્તાર ધરાવતા તળાવમાં 5 સે. મી. વરસાદ પડે છે, આ સંજોગોમાં તળાવમાં કેટલું નવું પાણી આવેલ હશે?