449. એક માણસ ઉગતા સૂર્ય તરફ 400 મીટર જેટલું ચાલ્યા બાદ તે પોતાની ડાબી તરફ વળી 300 મીટર જેટલું ચાલે છે. તો તે મૂળ સ્થાનથી કઈ દિશામાં અને કેટલો દૂર હશે?
450. 30 વ્યક્તિઓ 5 કલાકમાં 60 વૃક્ષો વાવી શકે છે. જો તે પૈકી 5 વ્યકિતઓ કામ છોડી દે તો 10 કલાકમાં કેટલા વૃક્ષો વાવી શકાશે?
451. જો 2(x-3)-(5-3x)=3(x+1)-4(2+x) હોય તો x² _1 ની કિંમત કેટલી થશે?
452. નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણવર્ગ નથી?
453. એક 200 મીટર લાંબી ટ્રેન 40 કિમી પ્રતિ કલાકની ગતિએ જઈ રહી છે. તે રેલ્વેલાઈન નજીક ઊભી રહેલી વ્યકતિ સામેથી કેટલી સેકન્ડમાં પસાર થઇ જશે?
454. જો LSJXVC એ MUMBAI માટેનો કોડ હોય તો DELHI માટેનો કોડ છે.
455. એક લિફટની ક્ષમતા 18 પુખ્ત વ્યક્તિઓ અથવા 30 બાળકોની છે. 12 પુખ્ત વ્યક્તિઓ સાથે લીફ્ટમાં કેટલા બાળકો સમાવી શક્શે ?
456. X અને Y ની માસિક આવકોનો ગુણોત્તર 4:3 છે અને તેમના માસિક ખર્ચાઓનો ગુણોત્તર 3:2 છે. તેમ છતાં, તે દરેક દર મહીને રૂ. 6,000ની બચત કરે છે. તેઓની કુલ માસિક આવક કેટલી છે ?