25. P, Q, R, S અને T એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. R એ P ની જમણી બાજુએ અને S ની ડાબી બાજુએ બીજા સ્થાને છે. T એ P અને S ની વચ્ચે નથી. તો R ની ડાબી બાજુ બીજા સ્થાને કોણ છે ?
26. M અને S નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં નિષ્ણાત છે. Z અને M કોમ્પ્યુટર સાયન્સ અને ભૌતિક વિજ્ઞાનમાં નિષ્ણાત છે. Z, P અને N ભૌતિક વિજ્ઞાન અને ઈતિહાસમાં નિષ્ણાંત છે. N અને Z ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં નિષ્ણાત છે. P અને S ઈતિહાસ અને નાટ્યશાસ્ત્રમાં નિષ્ણાંત છે. તો ભૌતિક વિજ્ઞાન, નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં કોણ નિષ્ણાંત છે?
27. R નો જન્મ દિવસ 16 જાન્યુઆરી, 1991 ના દિવસે બુધવારે હતો. તો કયા વર્ષમાં તેણે પોતાનો જન્મ દિવસ ફરી બુધવારે ઉજવ્યો હશે?
28. મે 1993 ની કઈ તારીખોમાં રવિવાર આવ્યો હશે ?
29. એક 15 સેમીનો રંગીન સમઘન 3 સેમીના નાના સમઘનોમાં કાપવામાં આવે તો, જેની એક જ સપાટી રંગીન હોય તેવા કેટલા સમઘન બનશે ?
30. દરેક પ્રશ્નમાં બે વિધાનો અને ચાર તારણો (conclusions) I, II, III અને IV. તમારે એ વિધાનોને સાચા ગણવાના છે, ભલે તેઓ સામાન્ય હકીકતથી અલગ લાગતા હોય. તમારે એ નક્કી કરવાનું છે કે આપેલા વિધાનો પરથી આપેલા તારણો પૈકી કયા તારણો નિશ્ચિતપણે તારવી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.
31. વિધાનો:બધી પેન પેન્સિલ છે./એકપણ પેન્સિલ વાનર નથી.
32. વિધાનો: બધી બકરીઓ વાઘ છે./ બધા વાઘ સિંહ છે.