Exam Questions

81. 100 અને 400 વચ્ચે આવતી 6 વડે વિભાજ્ય હોય એવી તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે?

A. 12450

B. 12540

C. 15420

D. 15240

Answer: (A) 12450

82. એક વેપારી તેની વસ્તુઓની વેચાણ કિંમત તેની પડતર કિંમતથી 30% જેટલી વધારે નક્કી કરે છે. તે અડધો સ્ટોક આ વેચાણ કિંમત પર, એક ચતુર્થાંશ સ્ટોક આ વેચાણ કિંમત પર 15% વળતર આપી અને બાકીનો સ્ટોક વેચાણ કિંમત પર 30% વળતર આપી વેચે છે. તો એકંદરે થયેલ નફાની ટકાવારી કેટલી છે?

A. 14.375%

B. 14.735%

C. 15.375%

D. 15.385%

Answer: (C) 15.375%

83. નીચે પૈકી કયું અન્ય ત્રણ કરતાં અલગ છે?

A. સત્યજીત રે

B. ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ

C. બી.કે.એસ.આયંગર

D. ભુપેન હઝારીકા

Answer: (C) બી.કે.એસ.આયંગર

84. છ વ્યક્તિઓ –K LA M, N, O અને P અલગ અલગ ઓફિસ U,VAWAXAY, અને Z માં કામ કરે છે, જે તે જ ક્રમમાં હોય એ જરૂરી નથી. L એ ની પત્ની છે અને તે ઓફિસ X માં કામ કરે છે. ઓફિસ V અને Z માં કોઈ સ્ત્રી કામ કરતી નથી. M એ N ની બહેન છે. તે ઓફિસ U માં કામ કરે છે. P એ ઓફિસ W માં અને N એ ઓફિસ V માં કામ કરે છે.

1. O કઈ ઓફિસમાં કામ કરે છે?

A. V

B. Z

C. માહિતી અપૂરતી છે.

D. X

Answer: (C) માહિતી અપૂરતી છે.

85. K ક્યાં કામ કરે છે?

A. Z

B. V

C. Y

D. માહિતી અપૂરતી છે

Answer: (D) માહિતી અપૂરતી છે

86. નીચે પૈકી કઈ જોડી નિશ્ચિતપણે પુરુષોની છે?

A. KP

B. NO

C. NP

D. NK

Answer: (B) NO

87. ઓફિસ Y માં કોણ કામ કરે છે?

A. L

B. K

C. M

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

88. એક શાળામાં 300 વિદ્યાર્થીઓ પૈકી 95 માત્ર ક્રિકેટ રમે છે, 120 માત્ર ફૂટબોલ રમે છે, 80 માત્ર વોલીબોલ રમે છે અને 5 કોઈ પણ રમત રમતા નથી. જો તે પૈકી યથેચ્છ રીતે એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે તો તે ફૂટબોલ કે વોલીબોલ ન રમતો હોય તેની સંભાવના કેટલી?

A. ¼

B. 1/7

C. 1/9

D. ઉપરોક્ત પૈકી એકપણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં