Exam Questions

481. કાળા રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે કેટલા બોક્સ મૂકેલા છે?

A. એક

B. બે

C. ત્રણ

D. ત્રણ કરતાં વધારે

Answer: (C)ત્રણ

482. x + y= 8, x + y = 6. તો x, y ની કેટલી જોડીઓ આ બે સમીકરણનો ઉકેલ હશે?

A. 0

B. 1

C. 2

D. 4

Answer: (B) 1

483. 225 વડે વિભાજ્ય હોય એવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યામાં ઓછામાં ઓછાં કેટલા અંકો હશે?

A. 4

B. 7

C. 9

D. 11

Answer: (D) 11

484. એક બસ કોઈપણ રોકાણ વિના સરેરાશ 70 કિમી/કલાકની ઝડપે ચોક્કસ અંતર કાપે છે અને રોકાણ સાથે તે સમાન અંતર 50 કિમી/કલાકની ઝડપે કાપે છે. તો તે પ્રતિ કલાકે કેટલો સમય રોકાઈ હશે?

A. 16.84 મિનિટ

B. 17.14 મિનિટ

C. 18.64 મિનિટ

D. 19.14 મિનિટ

Answer: (B) 17.14 મિનિટ

485. જો 112 અને 35 એ બંને સંખ્યાઓ ax 43 × 62 × 1311 ના અવયવો હોય તો, “a”નું લઘુતમ મૂલ્ય કેટલું હશે?

A. 33

B. 363

C. 121

D. 3267

Answer: (B) 363

486. એક સંમેય સંખ્યાનો છેદ તેના અંશ કરતાં 3 જેટલો વધારે છે. જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, તો નવી સંખ્યા 3/2 બને છે. તો મૂળ સંખ્યા કઈ હશે?

A. 8/11

B. 10/13

C. 14/17

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 8/11

487. એક હોડીને પ્રવાહની વિરુધ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?

A. 21:5

B. 19:7

C. 11:3

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) 19:7

488. પીઝાની કિંમત તેની ત્રિજ્યાના વર્ગ સાથે સમપ્રમાણમાં ચલે છે. જો 6 ઇંચ ત્રિજ્યાના પીઝાની કિંમત રૂા. 800 હોય, તો 11 ઇંચ પીઝાની કિંમત નજીકની પૂર્ણાંક સંખ્યામાં કેટલી હશે?

A. ३८. 1,467

B. ३८. 2,689

C. ३८. 3,287

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) ३८. 2,689