Exam Questions

417. ELFA, GLHA, ILJA ………… MINA …………. ખાલી જ્ગ્યામા યોગ્ય શબ્દ સમુહ મુકો.

A. OLPA

B. KLMA

C. LLMA

D. KLLA

Answer: (D) KLLA

418. એક વેપારી પાસે રૂા. 15 અને રૂા.20 ના કીલોના ભાવના ઘઉં છે. આ ઘઉંને કયા પ્રમાણમાં એકત્રીત કરવા જોઇએ જેથી તેની કિંમત રૂા. 16.50 પ્રતિ કીલો થાય?

A. 3:7

B. 5:7

C. 7:3

D. 7:5

Answer: (C) 7:3

419. A અને B પાઈપ એક ટાંકી અનુક્રમે 5 અને 6 કલાકમાં ભરી શકે છે. C પાઈપ 12 કલાકમાં ટાંકી ખાલી કરે છે. જો એક સાથે ત્રણેય પાઇપ ખોલવામાં આવે તો ટાંકી ભરાશે કે નહીં? જો ભરાય તો કેટલો સમય લાગશે?

A. ટાંકી ભરાશે નહીં 1

B. 1 કલાક 13 9

C. 3 - કલાક 17 1

D. 4 કલાક 2

Answer: (C).3 - કલાક 17 1

420. 0.000216 નું ઘનમુળ (Cube root) કેટલું છે?

A. 6

B. 0.6

C. 0.06

D. 0.006

Answer: (B) 0.6

421. (2.39)-(1.61)2 2.39-1.61 ........... ખાલી જ્ગ્યા પુરો

A. 0.78

B. 1.78

C. 4.00

D. 6.00

Answer: (C) 4.00

422. સમીર અને સાગરની હાલની ઉમરનો ગુણોત્તર 5:4 છે. ત્રણ વર્ષ બાદ તેઓના ઉંમરનો ગુણોત્તર 11:9 છે. આ સંજોગોમાં સમીરની ઉંમર કેટલી હશે?

A. beautysilva57@gmail.com

B. 27 વર્ષ

C. 32 વર્ષ

D. 36 વર્ષ

Answer: (A) 24 વર્ષ

423. A, B અને C મળીને, ગાયોને ચરવા માટે એક મોટુ ખેતર ભાડે રાખે છે. A 10 ગાયો 7 માસ માટે, B 12 ગાયો 5 માસ માટે, અને C 15 ગાયો 3 માસ માટે, રાખે છે. જો ખેતરનુ કુલ ભાડુ રૂા. 1,75,000 હોયતો C દ્રારા કેટલુ ભાડુ ચુકવવા પાત્ર થાય છે?

A. ३1.45,000

B. ३1.50,000

C. ३1.55,000

D. ३८.60,000

Answer: (A) ३1.45,000

424. 10 બહેનો એક કામ 7 દિવસમાં પૂર્ણ કરે છે, 10 બાળકો આ કામ 14 દિવસમાં પૂર્ણ કરે છે. આ સંજોગોમાં 5 બહેનો અને 10 બાળકો આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે?

A. 3

B. 5

C. 7

D. 8

Answer: (C) 7