217. રૂા. 4500 માટે બે જુદી જુદી બેંકોમાંથી 2.5 વર્ષ બાદ મળેલ સાદા વ્યાજનો તફાવત રૂા. 450 છે. તો તેમના વ્યાજ દરનો તફાવત કેટલો હશે?
218. સુરેખ સમીકરણોઃ 3x – 4y = 7 અને 6y = x + 4 માટે નીચે પૈકી કયું / કયાં સાચું / સાચા છે ?
219. 6 કારીગરો એક દિવાલ ચણવાનું કામ શરૂ કરે છે. તેઓ બધા પહેલો દિવસ સાથે કામ કરે છે. ત્યારબાદ, બીજા દિવસથી દરેક દિવસે એક કારીગર કામ છોડી જાય છે. આ રીતે આખુ કામ 4 દિવસમાં પુરું થાય છે. જો કોઈ કારીગર કામ છોડીને ન ગયો હોત તો તે કામ કેટલા દિવસમાં પુરું થાત?
220. નીચેની આકૃતિમાં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, તો ADEB શોધો.
221. એક 6 સેમી બાજુના સમઘનની બધી બાજુથી લાલ રંગ વડે રંગી તેને 1 સેમી બાજુના નાના સમઘનોમાં કાપવામાં આવે છે. તો આ નાના સમઘનો પૈકી જેની ઓછામાં ઓછી બે બાજુઓ રંગેલી હોય તેવા સમઘનની સંખ્યા કેટલી ?
222. એક કુટુંબમાં P, Q, R, S, T, U, V અને W એમ કુલ આઠ સભ્યો છે. આ આઠ સભ્યો ત્રણ અલગ પેઢીઓ (Generations) સાથે સંબંધિત છે, જેમાં ત્રણ દંપતી છે અને 2 સભ્યો કુંવારા છે. પ્રત્યેક દંપતીને ઓછામાં સંતાન છે. Gujarat વધુમાં, આ આઠ લોકો આઠ અલગ અલગ કંપનીઓ A, B, C, D, E, F, G અને II માં (ક્રમાનુસાર હોય તે જરૂરી નથી) કામ અલગ ઓછું એક કરે છે. કુટુંબમાં ફક્ત \ V' અને F એક માતાના સંતાનો (siblings) છે. U, W, R અને S એક જ જાતિના છે. W અને V દંપતી નથી. A કંપનીમાં કામ કરતી વ્યક્તિ એ F કંપનીમાં કામ કરતી સ્ત્રીની માતા છે. V એ E કંપનીમાં કામ કરતો નથી અને S તેની પુત્રી છે. R એ કંપની B માં કામ કરે છે. કંપની G અને કંપની E માં કામ કરતી વ્યક્તિઓ એક જ પેઢીની છે. કંપની G માં કામ કરતી વ્યક્તિ સ્ત્રી છે, કંપની E માં કામ કરતી વ્યકિત પુરુષ છે. કંપની C માં કામ કરતી વ્યક્તિ એQ, કે જે કંપની D માં કામ કરે છે, ના નાના (maternal grandfather) છે. T કંપની H માં કામ કરે છે.
223. કંપની E માં કામ કરતી વ્યક્તિ સાથે કોના લગ્ન થયા છે?
224. નીચે પૈકી કઈ જોડી દંપતી છે?