Exam Questions

593. 28 અને 42 નો લધુતમ સાધારણ અવયવ અને ગુરૂતમ સાધારણ અવયવનો ગુણોત્તર શું હશે?

A. 3:2

B. 2:3

C. 6:1

D. 6:2

Answer: (C) 6:1

594. એક વેપારી 10 કિલો સફરજન રૂપિયા 450/- માં ખરીદે છે તેમાંથી 1 કિલો સફરજન ખરાબ નીકળે છે જો તે કુલ 10% નફો મેળવવા માંગતો હોયતો, બાકી રહેલા સફરજનોને પ્રતિકિલો ક્યા ભાવથી વેચવા પડશે?

A. રૂપિયા 51

B. રૂપિયા 54

C. રૂપિયા 50

D. રૂપિયા 55

Answer: (D) રૂપિયા 55

595. રૂપિયા 672 ને 5:3 ના ગુણોત્તરમાં વિભાજીત કરો?

A. 360, 312

B. 410, 262

C. 420, 252

D. 420, 252

Answer: 480, 192
Description: (C) 420, 252

596. કોઈ એક સંખ્યા 45 થી એટલી મોટી છે જેટલી તે 81 થી નાની છેતો તે સંખ્યા કઈ છે ?

A. 53

B. 65

C. 63

D. 60

Answer: (C) 63

597. એક વેપારી એક વસ્તુની મૂળ કિંમત પર 25% ની છૂટ આપે છે તોપણ તેને 10% નફો થાય છે. આ વસ્તુની મૂળ કિંમત શોધો કે જેના પર તેને 200 રૂપિયાનો નફો થયો છે?

A. રૂપિયા3000

B. રૂપિયા 2500

C. રૂપિયા1500

D. રૂપિયા 2000

Answer: (D) રૂપિયા 2000

598. ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 225 છે, તો તેમાં મોટી સંખ્યા કઈ હશે?

A. 76

B. 77

C. 67

D. 75

Answer: (A) 76

599. કોઈ એક રકમ પર બે વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ રૂપિયા 410 છે અને સાદું વ્યાજ રૂપિયા 400 છે તો વ્યાજનો દર કેટલો હશે ?

A. 10%

B. 5%

C. 7.5%

D. 4%

Answer: (B) 5%

600. એક દુકાનદાર ચા નું એવી રીતે વેચાણ કરે છે કે તે 800 ગ્રામ ચા વેચે છે, તેની જે વેચાણ કિંમત થાય છે તે 1 કિ.ગ્રા. ચા ની વેચાણ કિંમત બરાબર થાય છે, તો તેને કેટલા ટકા નફો થાય?

A. 20%

B. 25 %

C. 15%

D. 10%

Answer: (B) 25%