585. 9x2 = 1002-802 હોયતો .x કિંમત કેટલી થાય?
586. એક વસ્તુને રૂપિયા 60 માં વેચવા પર ટકાવારીનું નુકસાન એ જ વસ્તુને 80 રૂપિયામાં વેચવા પર ટકાવારીના લાભની બરાબર થાય છે. તો આ વસ્તુ પર પ્રાપ્ત નફો કે નુકસાનની ટકાવારી શોધો ?
587. એક વ્યક્તિ પોતાની માસિક આવકમાંથી 45% ખર્ચ કરે છે અને પ્રતિમાસ રૂપિયા 770 ની બચત કરે છે, તો તેની માસિક આવક કેટલી હશે?
588. રૂપિયા 10,000 ની રકમ ચક્રવૃદ્ધિ વ્યાજના ક્યા દરથી બે વર્ષમાં રૂપિયા 11025 થશે?
589. 9604 નું વર્ગમૂળ શોધો.
590. સાદું રૂપ શોધો. 30+30++30+ 8=
591. (20+0.5x20) +0.5 =
592. જો કોઈ સંખ્યા અને તેના વર્ગનો સરવાળો 272 હોયતો તે સંખ્યા કઈ હશે?