545. કલ્પેશ, રમેશ, જગદીશ અનુક્રમે રૂા. 60,000, રૂા. 80,000 અને રૂા. 1,00,000 રોકીને એક ધંધો શરૂ કરે છે. વરસના અંતે રૂ।. 36,000/- નો નફો થયો છે. તેમના રોકાણનું પ્રમાણ 3 : 4 : 5 નું છે, તો દરેકને કેટલો નફો મળશે?
546. ત્રણ મિત્રોની સરેરાશ આવક રૂા. 13300 છે. જો તેમાં અન્ય એક મિત્રની આવક ઉમેરવામાં આવે તો નવી સરેરાશ આવક રૂા. 17,600 થાય છે. તો નવા મિત્રની આવક કેટલી હશે?
547. નીચેની શ્રેણીમાં (?) ને સ્થાને કઈ સંખ્યા આવશે ?
548. એક ખૂણાનું માપ 86° હોય તો તેનો કોટિકોણ કેટલો થશે ?
549. અમન અને આકાશ 3:4 ના પ્રમાણમાં રોકાણ કરી ભાગીદારીમાં વેપાર શરૂ કરે છે. જો કુલ નફો રૂા. 16,100 હોય તો તે પૈકી આકાશને કેટલી રકમ મળશે ?
550. P એ M કરતા 21 વર્ષ નાનો છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 4:11 હોય તો 10 વર્ષ પછી M ની ઉંમર કેટલી હશે? (
551. જો 1 મેના રોજ રવિવાર હોય તો 1 ઓક્ટોબરના રોજ કયો વાર હશે?
552. 25 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 16 વર્ષ છે. એક નવો વિદ્યાર્થી વર્ગમાં જોડાતા નવી સરેરાશ 1 મહિના જેટલી ઘટે છે. તો નવા જોડાયેલા વિદ્યાર્થીની ઉંમર કેટલી હશે?