Exam Questions

569. જો 8 ફેબ્રુઆરી, 2005 ના દિવસે મંગળવાર હોય તો 8 ફેબ્રુઆરી, 2004 ના દિવસે કયો વાર હશે?

A. રવિવાર

B. સોમવાર

C. મંગળવાર

D. બુધવાર

Answer: (A) રવિવાર

570. સમીકરણ : X²+ X + 56 = 0 ના બે ઉકેલ કયા છે?

A. 8, 7

B. -8, 7

C. 8, -7

D. ઉપરોક્ત પૈકી એક પણ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

571. એક 6 સેમી x 12 સેમી x 15 સેમી ના લંબઘનમાંથી સરખા નાના સમઘન બનાવવામાં આવે છે. તો આવા ઓછામાં ઓછા કેટલા સમઘન બનશે?

A. 20

B. 40

C. 60

D. 80

Answer: (B) 40

572. ખૂટતો શબ્દ શોધો. ELFA, GLHA, ILJA,... MLNA

A. OLPA

B. OLMB

C. KLLA

D. KLMA

Answer: (C) KLLA

573. P ના પિતા ) ના સસરા છે. R એ P નો ભાઈ છે અને S નો પુત્ર છે. તો R નો સાથે શો સંબંધ છે ?

A. સાળો

B. ભાઈ

C. પુત્ર

D. વિગતો અપૂરતી છે.

Answer: (D) વિગતો અપૂરતી છે.

574. √? +14= √2016 માં પ્રશ્નાર્થ ચિન્હની કિંમત શોધો.

A. 1521

B. 1369

C. 1225

D. 961

Answer: (B) 1369

575. ચાર આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને 4, 5, 6, 7 અને 8 વડે ભાગતા 1, 2, 3, 4 અને 5 શેષ રહે છે.

A. 9237

B. 9246

C. 9840

D. 9999

Answer: (A) 9237

576. એક વ્યક્તિનું બસભાડું આગ્રા થી અલીગઢનું રૂા. 420 છે અને ટ્રેનનું ભાડું આ જ સ્થળો વચ્ચેનું એક વ્યક્તિનું,બે વ્યક્તિઓના બસ ભાડાના % જેટલું છે. તો ત્રણ વ્યક્તિઓ એ બસ દ્વારા મુસાફરી કર્યાનું અને ચાર વ્યક્તિઓનું ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું ભાડું, બે સ્થળ વચ્ચેનું કેટલું થશે.

A. ३. 3,360

B. ३८. 3,406

C. ३८. 3,440

D. ३1. 3,780

Answer: (D) ३1. 3,780