Exam Questions

1. ABD EFH IJL MNP QRT

A. ZXA

B. VXY

C. UVX

D. XYZ

Answer: (C) UVX

2. 23, 43, ,495, 2469

A. 98

B. 125

C. 203

D. 164

Answer: (B) 125

3. a_bbc_aab_cca_bbcc

A. bacb

B. acba

C. abba

D. caba

Answer: (B) acba

4. એક સાંકેતિક ભાષામાં “754' એટલે “lake is sea”, “582” એટલે “ocean is river” અને “809” એટલે “ocean and pond” હોય તો; “river”નો સંકેત ક્યો હશે?

A. 2

B. 5

C. 8

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) 2

5. નીચેના પૈકી કોની પાસે ઓપ્પો મોબાઈલ ફોન છે?

A. N

B. L

C. M

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (B) L

6. નીચે પૈકી કયું જોડકું સાચું છે?

A. P – વન પ્લસ

B. O – મોટો

C. M – ઓપ્પો

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં

7. નીચે પૈકી કયા વ્યક્તિ પાસે લાલ રંગનો ફોન છે?

A. F

B. N

C. R

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (A) F

8. જો O પાસે સેમસંગ ફોન હોય, તો તેનો રંગ કયો હશે?

A. વાદળી

B. લાલ

C. પીળો

D. ઉપરોક્ત પૈકી કોઈ નહીં

Answer: (D) ઉપરોક્ત પૈકી કોઈ નહીં