609. એક મતદાન મથકમાં કુલ 7500 મતદારો છે અને કુલ મતના 20% મતો રદ્દ થયેલ છે. જીતેલ ઉમેદવારને 55% મત મળે છે તો હારેલ ઉમેદવારને કેટલા મત મળેલ હશ?
610. P અને Q ની સરેરાશ આવક રૂ. 5050 છે ) અને R ની સરેરાશ રૂ. 6250 છે અને R અને P ની સરેરાશ આવક રૂ. 5200 છે તો P ની આવક કેટલી હશે.